Book Title: Padartha Prakasha Part 05
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 45
________________ 弱 વખતે પણ. એટલે કે ગુરુ વોસિરઈ કહે ત્યારે શિષ્ય વોસિર્રામ કહે. અહીં ઉપયોગ પ્રમાણ છે, અક્ષરની ભૂલ પ્રમાણ નથી. ૫ પઢમે હાણે તેરસ, બીએ િિત્ત ઉ તિગાઈ તઈમિ | પાણસ ચઉર્શ્વમ, સવગાસાઈ પંચમએ ॥૬॥ ઉચ્ચારસ્થાન અને તેના ભેદો - પહેલા સ્થાનમાં ૧૩ ભેદ છે, બીજા સ્થાનમાં ૩ ભેઠ છે. ત્રીજા સ્થાનમાં 3 ભેઠ છે, ચોથા સ્થાનમાં પાણસ્સ અને પાંચમાં સ્થાનમાં દેશાવર્ગાસાદિ. ૬ નમ પોરિસિ સા, પુરિમ-વટ્ટુ અંગુઠ્ઠમાઈ અડ તેર | કેવિ વિગબિલ તિય તિય, હુ ઈગાસણ એગઠાણાઈ ||ગા પહેલા સ્થાનના ૧૩ ભેદ = નવકારહિત, પોરિસી, સાઢપોર્રાસ, પુરિમઢ, અવરૢ + અંગુષ્ઠÍહત વગેરે ૮, બીજા સ્થાનના ૩ ભેઠ - નીવિ, વિગઈ, આબિલ, ત્રીજા સ્થાનના ૩ ભેઠ - બીઆસણુ, એકાસણુ, એકલહાણુ. ૭ પઢમિ ચઉત્થાઈ, તેરસ બીમિ તઈય પાણસ્સ | દેસવગાસ તુરિએ, ચરમે જહસંભવં નેયં બા ઉપવાસના પચ્ચક્ખાણમાં ઉચારસ્થાન- પહેલા સ્થાનમાં ચોથભક્ત વગેરે, બીજા સ્થાનમાં ૧૩, ત્રીજા સ્થાનમાં પાણસ, ચોથા સ્થાનમાં દેશાવર્ગાસિક, છેલ્લા સ્થાનમાં યથાસંભવ જાણવું. ૮ તહ મઝપચક્ખાણેસુ ન પિ હુ સૂરુગ્ગયાઈ વોસિરઈ । કરર્ણાવહી ઉ ન ભન્નઈ, જહાવસીયાઈ બિઅછંદે ગાલા જેમ બીજા વાંદણામાં ‘આર્વાસઆચે’ નથી બોલાતુ તેમ વચ્ચેના પચક્ખાણોમાં પણ ‘સૂરે ઉગ્ગએ’ વગેરે અને ‘વોસિરી’ જુદા જુદા નથી બોલાતા, કેમકે એવો કરર્ણાર્વાધ છે. ૯ તહ તિવિહ પાક્ક્ખાણે, ભાંતિ અ પાણગસ્ટ આગારા | દુવિહાહારે ચિત્ત-ભોઈણો તહ ય ફાસુજલે ||૧૦|| E તથા તિવિહારના પ્રચક્ખાણમાં, ચિત્તભોજીને દુવિહારમાં અને પ્રાસુક જળ પીનારને પાણસના આગાર ઉચરાવાય છે. ૧૦ ઈચ્ચિય ખવબિલ-િિવયાઈસુ કાસુયં ચિય જલં તુ | સા વિ પિયંતિ તહા, પચતિ ય તિહાહાર ||૧૧|| એટલા માટે જ ઉપવાસ, આબિલ, નવિ વગેરેમાં શ્રાવકો પણ પ્રાસુક જળ જ પીવે છે અને વિહારનું પચ્ચક્ખાણ કરે છે. ૧૧ ચહાહારં તુ નમો, રપ મુણીણ સેસ તિહ-ચઉહા | નિસિ-પોરિસિ-પુરિમેગાસણાઈ સાણ હુ-તિ-ચઉહા |૧|| નવકારસી અને મુનિઓને રાત્રીપચક્ખાણ ચર્ણવહાર હોય છે, બાકીના તિવિહાર કે ચર્ણવહાર હોય. શ્રાવકોને રાત્રીપચ્ચક્ખાણ, પોરિસ, પુરિમર્સ, એકાસણુ વગેરે દુવિહાર, વિહાર કે ચઉવહાર હોય. ૧૨ ખુહપસમ-ખમેગાગી, આહારેિ વ એઈ દેઈ વા સાયં | ખુહિઓ વ ખિવઈ ફૂò, જે પંકુવમં તમાહારો ||૧૩|| એકલી વસ્તુ જે ભૂખ શમાવવા સમર્થ હોય, અથવા આહારમાં જે આવે, અથવા જે સ્વાદ આપે, અથવા ભુખ્યો માણસ કાદવ જેવુ નિરસ ભોજન જે પેટમાં નાખે તે આહાર કહેવાય. ૧૩ અસણે મુગ્ગો-યણ-સત્તુ-મંડ-પય-ખજજ-રબ-કંદાઈ | પાણે કંજિય જવ કયર, કક્કો-ઠગ સુરાઈજલં ||૧૪|| મગ, ભાત, સાથવો, રોટલી વગેરે, દૂધ, ખાજા, રાબ, કંઠ વગેરે અશનમાં આવે. કાંજીનું પાણી, જવનું પાણી, કેરનું પાણી, કાકડીનું પાણી, દારુ વગેરેનું પાણી પાનમાં આવે. ૧૪ ખાઈમે ભત્તોસ ફલાઈ સાઈમે સુંઠ જીર અજમાઈ । મહુ ગુડ તંબોલાઈ, અણહારે મોય નિંબાઈ ||૧૫|| શેકેલા ધાન્ય, ફળ વગેરે ખાદિમમાં આવે. સુંઠ, જીરુ, અજમો વગેરે, મધ, ગોળ, તંબોલ વગેરે સ્વાદિમમાં આવે. મૂત્ર, લિંબડો વગેરે અણાહારી છે. ૧૫ GO

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66