Book Title: Padartha Prakasha Part 05
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 50
________________ 弱 (૧૦) ૮ x ૧૦ = ૮૦, ૮૦ + ૧૦ = ૯૦, ૯૦ x ૪ = ૩૬૦. પાંચ ભરતક્ષેત્રની અતીત-અનાગત-વર્તમાન ચોવિશીના ૩૬૦ જિનેશ્વરોને વંદના. ૧૧) ઉપરોક્ત ૭૨, ૧૨૦, ૩૬૦ તે ર થી ગુણતા ૧૪૪, ૨૪૦, ૭૨૦ આવે. ભરતક્ષેત્ર- ઐરવતક્ષેત્રના ભેગા જિનેશ્વરોને વંદના. ૧૨) અનુત્તર, ચૈવેયક, વૈમાનિક, જ્યોતિષ ના સિદ્ધાયતનોમાં રહેલા જિનેશ્વરોના ૪ પ્રકાર, જંતરના ૮ ભેદોના સિદ્ધાયતનોમાં રહેલા જિનેશ્વરોના ૮ પ્રકાર, ભવનતિના ૧૦ ભેદોના સિદ્ધાયતનોમાં રહેલા જિનેશ્વરોના ૧૦ પ્રકાર, તીર્હાલોકમાં પૃથ્વીતલ પર રહેલા શાશ્વત-અશાશ્વત જિનેશ્વરોના ર પ્રકાર. આમ ત્રણે ભુવનમાં રહેલા સર્વ જિનેશ્વરોને વંદના. neuroe ૧૫) ૪ x ૮ = ૩૨, ૩૨ x ૧૦ = ૩ર૦, ૩૨૦ x ૨ = ૬૪૦, ૨૦ / ૪ = ૫ ૬૪૦ ૫ = ૬૩૫. જંબુદ્વીપના ૬૩૫ ચૈત્યોને વંદના. ૮ × ૧૦ = ૮૦, ૪ + ૧૦ + ૨ = ૧૬, ૮૦ × ૧૬ = ૧,૨૮૦, ૧,૨૮૦ - ૮ - ૧,૨૭. ઘાતકીખંડના ૧,૨૭૨ ચૈત્યોને વંદના. ઉપરોક્ત ૧,૨૮૦ - ૪ = ૧,૨૭૬. પુષ્કરવરાર્ધના ૧,૨૭૬ ચૈત્યોને વંદના. ૧૬) - ૮ x ૧૦ = ૮૦, ૮૦ + ૧૦ + ર = ૯૨. મનુષ્યલોકની બહાર રહેલ ૯૨ ચૈત્યોને વંદના. ૧૭) એટલે ૬૩૫ + ૧,૨૭ર + ૧,૨૭૬ + ૯૨ = ૩,૨૭૫ તિર્થાલોકના ૩૨૭૫ ચૈત્યોને વંદના. ચૈત્યવંદનભાષ્યની વૃત્તિમાંથી GG યરિશિષ્ટ-૨ યાકિનીમહત્તરાસુનુ શ્રીહરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ ‘લિતવિસ્તરા' ગ્રંથમાં ચૈત્યવંદનની સિદ્ધિ માટે ભૂમિકારૂપ 33 કર્તવ્યો બતાવ્યા છે. તે આ પ્રમાણે છે - ૧) યતિતવ્યમાવિવળિ - આદિ ધર્માર્મના કર્તવ્યોમાં પ્રયત્નશીલ રહેવુ. દા.ત. દયાળુતા રાખવી, કોઈનાય અપમાન-તિરસ્કાર ન કરવા, ક્રોધાવિષ્ટ ન બનવુ વગેરે. २) परिहर्त्तव्यो अकल्याणमित्रयोगः અકલ્યામિત્રો દોષોની પ્રેરણા આપે છે અને નિંદા-વિકથા સંભળાવે છે. માટે તેમનો સંગ ન રાખવો. ૩) સેવિતવ્યનિ ત્યામિત્રાજ્ઞિ - આત્માને અકર્તવ્ય પરામુખ અને સદા કર્તવ્યબદ્ધ રાખવા આહિતકારી એવા કલ્યામિત્રોને સેવવા. ૪) ન નનીયોચિસ્થિતિઃ - અનુચિત આચરવાથી અનેક અનર્થો ઉભા થાય છે. તેથી મર્યાદાનું ઉલ્લંઘન ન કરવું. ૫) અપેક્ષિતવ્યો. શોમાર્ગ: - લોકમાં આપણી અને ધર્મની નિંઠા ન થાય તે માટે લોકમાર્ગને સાપેક્ષ રહેવું, કિન્તુ તેની ઉપેક્ષા બેપરવાઈ ન કરવી. ६) माननीया गुरुसंहतिः માતા, પિતા, મોટાભાઈ વગેરે વડિલ, વિદ્યાગુરુ, ધર્મગુરુ વગેરે ગુરુવર્ગને માનવા, પૂજવા, અદબ રાખવી. ૭) વિતવ્યમતતન્ત્રળ - ગુરુવર્ગને પરાધીન રહેવુ, કિન્તુ સ્વછંદી અને એમની ડિલતા તથા આજ્ઞાના લોપક ન બનવું. ८) प्रवर्तितव्यं दानादी ચિતદાન, દયાદાન, પાત્રદાન, શીલસદાચારો, વર્તનયમો, ત્યાગ-તપ, શુભ ભાવના વગેરેમાં પ્રવૃત્તિ કરવી. ૧૦૦

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66