Book Title: Padartha Prakasha Part 05
Author(s): 
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 28
________________ * (૧૯) Mદ્ધાટન - ગુરુને થોડું આપી સારુ સારુ પોતે વાપરે. (ર૦) ખદ્ધભાષણ - કર્કશ અને મોટા ઘાંટા પાડીને ગુરુ સાથે બોલવુ (૨૧) તત્રગત - ગુરુ બોલાવે ત્યારે “મજૂએણ વંદામ’ કહી તેમના આસને જવુ જોઈએ. તેના બદલે પોતાના આસન પર બેઠો થકો જ જવાબ આપે છે. (૨૨) કિં ભાષણ - ગુરુ બોલાવે ત્યારે “આજ્ઞા ફરમાવો’ એમ કહેવું જોઈએ. તેની બદલી “કેમ ? શું કહો છો ? શું છે ?’ એમ કહે | ઉત્કૃષ્ટ | (૨૩) તું ભાષણ - ગુરુને ‘ભગવંત, પૂજ્ય, આપ’ કહી બોલાવવા જોઈએ. તેના બદલે ‘તું,તમે” વગેરે કહે છે. (૨૪) તજ્જાત ભાષણ - ગુરુને સામે ઉલ્ટો જવાબ આપે છે. ગુરુ કહે કે, ‘આ ગ્લાન સાધુની વૈયાવચ્ચ કેમ નથી કરતો ?' ત્યારે સામો જવાબ આપે, ‘તમે પોતે જ વૈયાવચ્ચ કેમ નથી કરતા’ વગેરે. (૨૫) નોમુમન - ગુરુ કે રત્નાધક ધર્મકથા કરતા હોય ત્યારે ‘અહો આપે ઉત્તમ ધર્મકથા કહી” એમ પ્રશંસા ન કરે પણ મનમાં દુભાય. (૨૬) નોસ્મરણ - ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે શિષ્ય એમ કહે, ‘તમને એ અર્થો થાક નથી. એ અર્થ એ પ્રમાણે ન હોય.” વગેરે. (૨૭) કથાછેદ - ગુરુ ધર્મકથા કરતા હોય ત્યારે ગૃહસ્થોને કહે, ‘એ કથા તમને હું પછીથી સારી રીતે સમજાવીશ.” વગેરે. (૨૮) પરિષદ ભેઠ - ગુરુની કથામાં સભા એકતાન થઈ હોય ત્યારે શિષ્ય કહે, ‘હવે ક્યાં સુધી કથા લંબાવવી છે ? વાપરવાનો સમય થયો.” વગેરે. (૨૯) અનુત્યંત કથા - ગુરુએ ધર્મકથા કર્યા બાદ એ જ સભામાં પોતાની ચતુરાઈ બતાવવા વિશેષથી ધર્મકથા કહે છે. (30) સંથારપાઠઘન - ગુરુની શય્યા, સંથારા વગેરેને પોતાનો પગ લગાડવો, આજ્ઞા વિના સ્પર્શ કરવો તે. (૩૧) સંથારાવસ્થાન - ગુરની શય્યા, સંથારા, આસન વગેરે ઉપર ઉભા રહેવુ, બેસવુ, સુવું વગેરે. (૩૨) ઉચ્ચાસન - ગુરુ કરતા ઉંચા આસને બેસવું તે. (33) સમાસન - ગુરુની સમાન આસન ઉપર બેસવુ તે. આ 33 આશાતના વર્જવી. આશાતના ગુરુની સ્થાપનાજીની જઘન્ય પગ લગાવો પગ લગાડવો, ચળવરાળ કરવા. મધ્યમ થુંક લગાડવી ભૂમિ પર પાડવા, અવજ્ઞાર્થી જેમતેમ મૂકવા. આજ્ઞા ન માનવી | નાશ કરવો. દ્વાર ૨૨ મુ - વિધિ ૨ પ્રતિક્રમણના નિયમવાળાએ સામગ્રી કે ર્થાતના અભાવે નીચે પ્રમાણે બૃહદ્ ગુરુવંદન (લઘુ પ્રતિક્રમણ) નો વિધિ કરવો. સવારે - રેયાન્વોયા, કુસુમણo નો કાઉસ્સ, ચૈત્યવંદન, મુહર્પીત્ત, વાંદણા, આલોચના (રાઈએ આલોઉં, સવ્વસ્સવ), વાંકણા, ખામણા (અષુઓ), વાંકણા, પચ્ચકખાણ, ચાર છોવિંદન (ભગવાનë વગેરે), સજઝાયના બે આદેશ. સાંજે - ઈરિયાવહયા, ચૈત્યવંદન, મુહર્પીત્ત, વાંકણા, પચ્ચખાણ, વાંદણા, આલોચના (દેવંસ આલોઉં, સqસ્સવ), વાંકણા, ખામણા (અભુઠિઓ), ચાર છોભનંદન, ર્વાસા પાર્યાછdનો કાઉસ્સગ્ન, સઝાયના બે આદેશ. ગુરુવંદનના આ વિધિને આદરીને સાધુઓ અનેક ભવોમાં ભેગા કરેલા કર્મોને ખપાવે છે.

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66