Book Title: Padartha Prakasha Part 05
Author(s):
Publisher: ZZZ Unknown
View full book text
________________
શ્રીગુરવઠાંભાખ્ય (મૂળ ગાથા અને ગાથાર્થ)
ગુરુવંદણમહ તિવિહં, તું ફિટ્ટા છોભ બારસાવત્ત | સિરનમણાઈસુ પઢમં, પુણ્ડ-ખમાસમણ-દુગિ બીચ્યું ||૧||
ગુરુવંદના ત્રણ પ્રકાર છે. ફેટાવંદન, છોભવંદન અને દ્વાદશાવર્ત વંદન. મસ્તક નમાવવાથી પહેલું ફેટાવંદન થાય છે, પૂરા બે ખમાસમણા આપવાથી બીજુ છોભવંદન થાય છે. ૧
જહ દૂઓ રાયાણં, મિઉં કાં નિવેઈઉં પચ્છા | વીર્સાજઓ વિ અિ, ગુચ્છઈ એમેવ ઈત્ય દુર્ગં ||રા
જેમ દૂત રાજાને નમીને કાર્યનું નિવેદન કરે, પછી વિસર્જન કરાય ત્યારે વંદન કરીને જાય, તેમજ અહીં બે વાર વંદન કરાય છે. ર આયારસ ઉ મૂલં વિણઓ, સો ગુણવઓ અ પડિવત્તી | સા ય વિહિ-વંદણાઓ, વિહી ઈમો બારસાવત્તે ||૩||
આચારનું મૂળ વિનય છે, વિનય એ ગુણવંતની ભક્તિરુપ છે, ગુણવંતની ભક્તિ વિધિપૂર્વક વંદન કરવાથી થાય છે, તે દ્વાદશાવર્ત વંદનનો વિધિ આ પ્રમાણે છે. ૩
તઈમાં તુ છંદણ-દુગે, તત્વ મિહો આઈમ સયલસંઘે | બીયં તુ ઠંસણીણ ય, પર્યાઆણં ચ તઈમાં તુ ||૪||
ત્રીજું દ્વાદશાવર્ત્તવંદન બે વાંદણા આપવાથી થાય છે. ત્યાં પહેલું વંદન સકલ સંઘમાં પરસ્પર કરાય, બીજું સાધુ-સાધ્વીને કરાય અને ત્રીજુ પઠસ્થોને કરાય. ૪
વંદણ-ચિઈ-કિઈકમાંં, પૂઆકમં ચ વિણયકમાંં ચ । કાયવ્યું કમ્સ વ ? કેણ વર્તાવ ? કાહે વ ? કઈ ખુત્તો શાપા વંદનકર્મ, ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજાકર્મ અને વિનયકર્મ કોને, કોણે, ક્યારે અથવા કેટલીવાર કરવા o ૫
૫૩
*
કઈ ઓણય કઈ સિર, કઈહિં વ આવસઐહિં પરિસુ ં ? | કઈ ઠોસ વિપ્પમુક્યું, કિઈકમાંં કીસ કીરઈ વા ।।।।
કેટલા અવનતવાળા, કેટલા શીર્ષવાળા, કેટલા આવશ્યકોથી વિશુદ્ધ, કેટલા દોષો હિત અને શા માટે કરાય છે ?
પણનામ પણાહરણા, અજુગપણ જુગ્ગપણ રાઉ અઠાયા | ચઉઠાય પતિસંહા, ચઉં અણિસેહ-દ્દકારણયા ||||
પાંચ નામ, પાંચ દૃષ્ટાંત, અયોગ્ય પ, યોગ્ય ૫, ૪ અઠાતા, ૪ દાતા, ૫ નિષેધ, ૪ નિષેધ, ૮ કારણ. ૭
આવસય મુહતંતય, તણુપેહ-પણીસ-દોસ બત્તીસા | છગુણ ગુરુઠવણ દુગ્ગહ, દુછવીસક્ખર ગુરુ પણીસા ||ઠા
૨૫ આવશ્યક,૨૫ મુહર્પાત્ત પડિલેહણા, ૨૫ શરીર પડિલેહણા, ૩૨ દોષ, ૬ ગુણ, ગુરુસ્થાપના, રે અવગ્રહ, રર૬ અક્ષર, ૨૫ ગુરુ અક્ષર. ૮ પણ અડવત્તુ છ ઠાણા, છ ગુરુવયણા આસાયણ-તિત્તીસ | વિહી દુવીસ-હારેહિં, ચઉસયા બાણઉઈ ઠાણા ||૯||
૫૮ ૫, ૬ સ્થાન, ૬ ગુરુવચન, ૩૩ આશાતના, ર વિધિ - એમ રર દ્વારોમાં ૯૨ સ્થાન છે. ૯
વંદણાં ચિઈકમાંં કિઈકમાં પૂઅકર્માં વિણયકમાંં | ગુરુવંદણ પણ નામા, હવે ભાવે દુહાહરણા (દુહોહેણ) ||૧૦||
વંદનકર્મ, ચિતિકર્મ, કૃતિકર્મ, પૂજાકર્મ, વિનયકર્મ- એ ગુરુવંદનના પાંચ નામ છે, દ્રવ્યથી અને ભાવથી એમ બે પ્રકારના ઉદાહરણો છે. ૧૦ સીયલય ખુડ્ડએ વીર કન્હ સેવગ હુ પાલએ સંબે ! પંચેએ હિ ંતા, કિઈકમ્મે ઠત્વ-ભાવહિં ||૧૧||
કૃતિકર્મમાં દ્રવ્યથી અને ભાવથી શીતલાચાર્ય, ક્ષુલ્લક, વીરક અને કૃષ્ણ, બે સેવક, પાલક અને શાંબ - એ પાંચ દૃષ્ટાંત છે. ૧૧

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66