Book Title: Padarth Prakash 19 Sanskrit Niyamavali
Author(s): Vijayhemchandrasuri
Publisher: Sanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
View full book text
________________ વર્ણવિચાર (16) મૂળશબ્દને પ્રત્યય લગાડીને વાક્યમાં વપરાતો શબ્દ = રૂ૫. તે બે પ્રકારના છે -- નામનું રૂપ અને ધાતુનું રૂપ. નામ + નામના પ્રત્યય = નામનું રૂપ. દા.ત. નિન + = નિનઃ | ધાતુ + ધાતુના પ્રત્યય = ધાતુનું રૂપ. દા.ત. પર્ + 4 + ત = પર્વતા (17) ધાતુ + ગણની નિશાની = અંગ. દા.ત. વન્ + = વન ! (18) અંગ + કાળના પ્રત્યય = રૂપ. દા.ત. વન + સિ = વર્તાસિ | -+ + सा विद्या या विमुक्तये / મુક્તિ માટે થાય તે જ (સાચી) વિદ્યા. विद्याधनं सर्वधनप्रधानम् / સર્વધનમાં વિદ્યા-ધન પ્રધાન છે. विद्या गुरूणां गुरुः। વિદ્યા ગુરુની પણ ગુરુ છે. + નિરક્તપાવો રેશે, પરંડોડપિ કુમાયતે | જે દેશમાં ઝાડ ન હોય ત્યાં એરંડો પણ વૃક્ષરાજ ગણાય છે. स्वदेशे पूज्यते राजा, विद्वान् सर्वत्र पूज्यते / રાજા પોતાના દેશમાં પૂજાય છે, વિદ્વાન્ સર્વત્ર પૂજાય છે. + सम्पत्तौ च विपत्तौ च, महतामेकरूपता / સંપત્તિમાં અને વિપત્તિમાં મહાપુરુષો એક રૂપ જ રહે છે, વિકૃતિને પામતા નથી. श्रेयान् स देशो नो यत्र श्रूयन्ते दुर्जनोक्तयः / તે દેશ સારો જ્યાં દુર્જનના વચનો સંભળાતાં નથી. +