________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(3oe )
સૂરિ અજિતસાગર થયા,
પદધર પછી તે સ્થાનમાં ને શિષ્ય મુનિ હેમેન્દ્રસાગર,
મસ્ત છે વીર ગાનમાં-૭ ઓગણીસ ત્રાણું સાલમાં,
- પ્રાંતીજ ચોમાસું કરી ઊજવી જયંતિ હેમસૂરિની
પૂર્ણિમા કાર્તિકતણી, સુખધામ શત્રુંજય તણું,
મનહારી પટદર્શન કીધાં; હેમેન્દ્ર માને એમ કે,
નયને મધુ અમૃત પીધાં-૮ મંગળ સદા વીર નામ છે,
મંગલ સદા જિનગાન છે; જ્ઞાની તણું તે સર્વદા,
જિનચરણમાં બસ ધ્યાન છે,
www.kobatirth.org
For Private And Personal Use Only