Book Title: Nutan Stavan Sangrah
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 575
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (પર૨) સમેતશિખર ધામે રે, શ્રાવણ વદિ અષ્ટમીએ. વામાનંદન-૧૨ ગાતાં કલ્યાણક ગુણે, અજિત-પદવી પમાય, કીર્તિ, અદ્ધિ, જય બધું પ્રભુના ચરણે સમાય; જશ હેમેન્દ્ર ગાયે રે, બુદ્ધિસાગર પ્રભુજી ઉરે. વામાનંદન. ૧૩ - - - - ચકેશ્વરીની આરતિ જય જય ચક્રધર, જય જય ચક્રધરે; શત્રુ જયરક્ષક એક પળમાં દુઃખ હરે. જય જય ચક્રધરે, કનકાન્તિ સમ દેહ, સૌમ્ય સ્વરૂપ ભાસે; www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 573 574 575 576 577 578 579 580 581 582