Book Title: Nutan Stavan Sangrah
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પ૦ )
અમૃતપાને ઉછર્યા, શેભે અહિલાંછન, પ્રભાવતી પરણ્યા પ્રભુ, આવ્યું જ્યાં યૌવન; સતી પ્રભાવતી સાથે રે, વસંતવિહાર કરે.
વામાનંદન૫ સર્ષ ઉગાયે અગ્નિથી, આપી શુભ નવકાર, પદ પામે ધરણેન્દ્રનું, ગાજી રહ્યો જયકાર; ત્રિભુવનમાં પ્રભુનાં રે, મનુજ સુર ગાન કરે.
વામાનંદન. ૬ ગંગાતટના મહેલમાં, ઉજવે ઋતુ વસંત, દળે નેમ રાજુલનું, ચકિત બની નિરખંત, નેમિ ગિરનારે જાતારે, રાજુલ તજી એ નિરખે.
વામાનંદન. ૭ દૃષ્ય નિહાળી પાશ્વને, જાગે શુચિ વૈરાગ્ય,
કાંતિક જય શબ્દથી માને જાગ્યાં ભાગ્ય; વર્ષીદાન દઈને રે, દીનને સુખી કરે.
વામાનંદન. ૮
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 571 572 573 574 575 576 577 578 579 580 581 582