Book Title: Nutan Stavan Sangrah
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 574
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૨૧ ) આશ્રમપદ ઉદ્યાનમાં, દીક્ષા લીધી અમૂલ, પાષ વૃદ્ધિ એકાદશી, દિવસ દિવ્ય મન:પર્યવ જ્ઞાને ૨, પ્રભુજી અતૂલ; પ્રતિભા ધરે. વામાનન ૪૦ ૯ કાઉસગ્ગ કરીને રહ્યા, વટવૃક્ષની છાંય, મેઘમાલી ઉપસગ દે, જલથી ડુમવે કાય; ધરણેન્દ્ર-પદ્માવતી રે, પ્રભુનું પૂજન કરે. વામાનન૦ ૧૦ મેઘમાલી સમક્રિત્ત વધેર્યાં, કરી પ્રભુના ગાન, ઘાતી કર્મ ક્ષયથી પ્રભુ, પામ્યા કેવળજ્ઞાન; ચૈત્ર વદિ ચતુર્થી રે, કાશીઉદ્યાન વિષે. વામાન દન૦ ૧૧ સમવસરણમાં શેાભતા, ચાત્રીસ અતિશય ત, તાર્યાં એધે માનવા, મેાક્ષ ગયા ગુણવંત; www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 572 573 574 575 576 577 578 579 580 581 582