SearchBrowseAboutContactDonate
Page Preview
Page 573
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( પ૦ ) અમૃતપાને ઉછર્યા, શેભે અહિલાંછન, પ્રભાવતી પરણ્યા પ્રભુ, આવ્યું જ્યાં યૌવન; સતી પ્રભાવતી સાથે રે, વસંતવિહાર કરે. વામાનંદન૫ સર્ષ ઉગાયે અગ્નિથી, આપી શુભ નવકાર, પદ પામે ધરણેન્દ્રનું, ગાજી રહ્યો જયકાર; ત્રિભુવનમાં પ્રભુનાં રે, મનુજ સુર ગાન કરે. વામાનંદન. ૬ ગંગાતટના મહેલમાં, ઉજવે ઋતુ વસંત, દળે નેમ રાજુલનું, ચકિત બની નિરખંત, નેમિ ગિરનારે જાતારે, રાજુલ તજી એ નિરખે. વામાનંદન. ૭ દૃષ્ય નિહાળી પાશ્વને, જાગે શુચિ વૈરાગ્ય, કાંતિક જય શબ્દથી માને જાગ્યાં ભાગ્ય; વર્ષીદાન દઈને રે, દીનને સુખી કરે. વામાનંદન. ૮ www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy