Book Title: Nutan Stavan Sangrah
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૧૮ )
શ્રી પાર્શ્વનાથજિન પંચકલ્યાણક
સ્તવન
( દાહરા ) પાર્શ્વપ્રભુ સુખકાર છે, પુરુષાદાનીય દેવ; મનવાંચ્છિત પૂરા સદા, કરતા સુર નર સેવ. ૧ અનત ઋદ્ધિ પામીએ, સ્તવી કલ્યાણુ૪ ૫ંચ; અષ્ટસિદ્ધિ નવ નિધિ મળે, કષ્ટ ન આવે રચ. ૨ યશવન્તી પ્રભુની કથા, ગાઉ સદા દિન રેન; મુનિ હેમેન્દ્રતા ઉજ્જૈ, કીનથી સુખચેન. ૩
( મનમન્દિર આવે રે......એ રાગ ) વામાનંદન ગાઉં' રે, જિનેશ્વર પાર્શ્વ પ્રભુ. પ્રભુ ચરણે સમાઉરે જિનેશ્વરપાર્શ્વ પ્રભુ વા ટેક સુર આયુ પુરું કરી, ચન્યા વામાની કુખ, ચૈત્રતણી વદ ચેાથ એ, પામ્યા સુર નર સુખ;
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582