Book Title: Nutan Stavan Sangrah
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૭)
સર્વ સંધમાં શાંતિ, આપે। સુખદાતા; અજિત-બુદ્ધિ હેમેન્દ્ર, સ્થાપેા લયત્રાતા. જય શ્રી જગઢ એ. પુ અંત્ય મગલ
( રાગ – માલકાષ – ત્રિતાલ )
જિનદેવ ! પરમ સુખદાતા, સુર માનવ સૌ ગુણ ગાતા.....જનદેવ ટ્રેક શાન્ત સુધારસ વદને છાયે, દિવ્ય તેજ શિાતા.............જનદેવ૦ ૧.
સૂર્ય ચન્દ્રથી અધિક ઉજજવલ તપ-પ્રભાવથકી સુદ્ધાતા.........જિનદેવ૦ ૨. અજિત નાથ! છે, ત્રિભુવનતિલક! સુનિ હેમેન્દ્રતણા ભવત્રાતા..જિનદેવ૦ ૩,
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582