SearchBrowseAboutContactDonate
Page Preview
Page 571
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir ( ૫૧૮ ) શ્રી પાર્શ્વનાથજિન પંચકલ્યાણક સ્તવન ( દાહરા ) પાર્શ્વપ્રભુ સુખકાર છે, પુરુષાદાનીય દેવ; મનવાંચ્છિત પૂરા સદા, કરતા સુર નર સેવ. ૧ અનત ઋદ્ધિ પામીએ, સ્તવી કલ્યાણુ૪ ૫ંચ; અષ્ટસિદ્ધિ નવ નિધિ મળે, કષ્ટ ન આવે રચ. ૨ યશવન્તી પ્રભુની કથા, ગાઉ સદા દિન રેન; મુનિ હેમેન્દ્રતા ઉજ્જૈ, કીનથી સુખચેન. ૩ ( મનમન્દિર આવે રે......એ રાગ ) વામાનંદન ગાઉં' રે, જિનેશ્વર પાર્શ્વ પ્રભુ. પ્રભુ ચરણે સમાઉરે જિનેશ્વરપાર્શ્વ પ્રભુ વા ટેક સુર આયુ પુરું કરી, ચન્યા વામાની કુખ, ચૈત્રતણી વદ ચેાથ એ, પામ્યા સુર નર સુખ; www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy