Book Title: Nutan Stavan Sangrah
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૦૫)
પાસે પણ ન્યા ખૂણે પણ ન્યા,
કયાએ ન ભાળ્યા લગાર-શૂન્યતા ૨ અનિલકેરી ફરકે લહરીયે,
સુષ્યો ગુરુને અવાજ-શૂન્યતા ૩ ભ્રમણ વિષે હું મૂલ્ય એ જાણી,
અંતરેથી ઊઠ્યો નિશ્વાસ-શૂન્યતા ૪ પ્રેમાળ મૂર્તિના ધ્યાને હું બેઠે,
તેજસ્વી મુદ્રા અપાર-શૂન્યતા ૫ ધ્યાનસ્થ ભાવના જાગી જ્યાં સાચી,
દીઠા ગુરુજી સાકાર-શૂન્યતા ૬ સર્વત્ર બેન્યા ઘેલછાના ભાવે,
અંતર વિરાજ્ય ગુરુદેવ-શૂન્યતા ૭ હેમેન્દ્રસાગર ગુરુ અજિતમાં,
બુદ્ધિને વેજું સદૈવ-શૂન્યતા ૮
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582