Book Title: Nutan Stavan Sangrah
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પ૦૪)
નિગૂઢ ત મહાવીર પ્રભુનાં,
સુસ્પણ કીધાં સુધીર !—ગુરુવર....૧ શાસનપ્રભાવક, વક્તા, વિરાગી,
પીવરાવ્યાં જ્ઞાનગંગનીર–ગુરુવ૨૨ કમેં ને વચને સાચા જે ત્યાગી,
ચરણે નમાવું હું શિર-ગુરુવર.૩ મૈત્રી કરુણા, પ્રમોદભાવના,
માધ્યસ્થભાવે રુચિર-ગુરુવર..૪ કવિકેવિદ, ગુરુ ગુણે વિચારું, હેમેન્દ્ર-હૈયે છે સ્થિર-ગુરુવર...૫
સ્વપ્ન-દર્શન ( અબોલડા શાના લીધા રે—એ રાગ ) ઝબકીને જાગું ગુરુરાય, આપને સ્વને નિહાળી; આંખે ઊઘાડું દુઃખ થાય, શૂન્યતા સર્વ નિહાળી. આકાશે તારલા ટમકે મધુરું,
શેભા શશીની અપાર-શૂન્યતા ૧
www.kobatirth.org
For Private And Personal Use Only

Page Navigation
1 ... 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582