________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૨૦)
આપે જ્ઞાની ગુરુજી બધ સારો, આત્માને બોધ લેવા.
સાખી– પર્યુષણનું પર્વ છે,
સર્વથકી શિરતાજ; અન્ય પર્વ ભાવવૃદિધનાં,
પર્યુષણ એ પર્વ મેક્ષ કાજ રે. આ. ૧ વિશ્વતણા સૌ માનવી,
નિજ સરખા કહેવાય; આત્મ અને પરમાત્મ એ,
નથી જુદા એ માને સદાય છે. આ. ૨ એ માટે સૌ પ્રાણ માં,
સમતા રાખે સર્વ દયા, મૈત્રી, કરવી ઘટે,
ગાળી નાંખે અંતરના ગર્વ છે. આ ૩.
www.kobatirth.org
For Private And Personal Use Only