SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (૪૨૦) આપે જ્ઞાની ગુરુજી બધ સારો, આત્માને બોધ લેવા. સાખી– પર્યુષણનું પર્વ છે, સર્વથકી શિરતાજ; અન્ય પર્વ ભાવવૃદિધનાં, પર્યુષણ એ પર્વ મેક્ષ કાજ રે. આ. ૧ વિશ્વતણા સૌ માનવી, નિજ સરખા કહેવાય; આત્મ અને પરમાત્મ એ, નથી જુદા એ માને સદાય છે. આ. ૨ એ માટે સૌ પ્રાણ માં, સમતા રાખે સર્વ દયા, મૈત્રી, કરવી ઘટે, ગાળી નાંખે અંતરના ગર્વ છે. આ ૩. www.kobatirth.org For Private And Personal Use Only
SR No.008624
Book TitleNutan Stavan Sangrah
Original Sutra AuthorN/A
AuthorHemendrasagar
PublisherBuddhisagarsuri Jain Gyanmandir
Publication Year1941
Total Pages582
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy