________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪૧) ચંદન બાળાનું જુઓ,
દિવ્ય રૂડું દષ્ટાંત; નિજ દે સૌ દેખતાં,
ટળે ભવના ભ્રમણની બ્રાન્ત રે. આ. ૪ દ્રવ્ય ભાવ બે જાતના,
૫ મું ષ ણ સ મ જા ય; ભાવ પર્યુષણ થકી,
પીંડ મધ્યે પ્રભુજી પેખાય છે. આ. ૫ ચંડ પ્રોતન પે,
પાળ્યું દ્રવ્યથી પર્વ જેથી બંધન મુક્ત થઈ,
ફરી પાસે રાજયાદિ સર્વ રે. આ. ૬ ઉદયન રાજર્ષિ રૂડા,
ભાવ પર્વ કરનાર; મક્ષ પદારથ પામીને,
થયે આનંદ સ્વરૂપી અપારશે. આ. ૭
www.kobatirth.org
For Private And Personal Use Only