________________
Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૮૨) મહાવીર જયંતી
( કવ્વાલી ) સિદ્ધાર્થ રાજાના તનય,
વહાલા તાય ત્રિશલા તણા; ઉપદેશ દેવા દેશને,
મહાવીર અહીં આવ્યા હતા. ૧ અજ્ઞાન અતિ છાયું હતું,
જન ચાલતા ઉન્માર્ગમાં; પાપ કર્મ વધી જતાં,
ધરી જન્મ અહીં આવ્યા હતા. ૨ હિંસા બધે પુષ્કળ હતી,
વ્યભિચાર પણ પુષ્કળ હતું; વિષયો જગે વિકસ્યા સદા,
ધરી જન્મ અહીં આવ્યા હતા. ૩. પાખંડી જન પાખંડથી, દંભી જનો કે દંભથી;
www.kobatirth.org
For Private And Personal Use Only