________________
હસ્તાદર્શ પરિચય પ્રસ્તુત સંપાદનમાં ઉપયુક્ત હસ્તલિખિત પ્રતોનો સામાન્યતઃ પરિચય અહીં આપ્યો છે. જેમાં ૧) હસ્તપ્રત ભંડારનું નામ ૨) હસ્તપ્રતક્રમાંક ૩) હસ્તપ્રતના કુલ પત્ર અને ૪) તે હસ્તપ્રતમાં રહેલી કૃતિનો પત્રક્રમાંક. આ ક્રમે માહિતી નોંધ્યા બાદ તે પ્રતની વિશેષતા દર્શાવી છે. તથા જો બે કે વધુ કૃતિઓ એક જ પ્રતમાં હોય તો ક્રમ ભંગ કરીને તેને આગળ લઈ લેવામાં આવી છે. () રૈવતનમતિનેffઝનસ્તવન
છે. પા.-૭૩૦૭, પત્ર-૨૫, ૨૧, કુલ ૨૭ સ્તોત્રની આ પ્રતનું લેખન પ્રાયઃ સ. ૧૪૬૭માં થયું છે. (૨) મનાથસ્તવઃ
(૧)આ.કૅ.કો.-૨૮૨૯૧, પત્ર-૫, ૪ થી પ , કુલ–પ કૃતિની આ પ્રતમાં આ સ્તવ અંતિમ સ્તોત્ર છે.
(૨) આ.કે.કો.-૬૯૪૯૮, પત્ર-૫, મોટા અક્ષરે છુટું-છુટું લખેલું છે. સ્તબક લખવા માટે બે પંક્તિઓ વચ્ચે ખાલી જગ્યા મૂકી છે. પરંતુ, કોઈપણ કારણસર સ્તબક લખી શકાયો નથી. લેખન કરનારને ન સમજાયું હોય તેવા સ્થાનોએ અક્ષરો માટે જગ્યા ખાલી છોડી દેવામાં આવી છે. બન્ને પ્રતોના પાઠ સમાન છે. (૩) મહાઈમ્બિરdવ:
(૧) આ.કે.કો.-૬૯૪૯૭, પત્ર-૬, ઉપર્યુક્ત ૬૯૪૯૮ ક્રમાંકની
૧. અહીં નિમ્નોક્ત સંજ્ઞાઓ પ્રયોજી છે. - આ. કે.કો. =આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર - કોબા - લા.દ. =શેઠશ્રી લાલભાઈ દલપતભાઈ સંસ્કૃતિ વિદ્યામંદિર – અમદાવાદ - હે. પા. =શ્રીહેમચન્દ્રાચાર્ય જ્ઞાનમંદિર-પાટણ. -ને સૂ. =નેમિ-વિજ્ઞાન-કસ્તુરસૂરિ જ્ઞાનમંદિર-સૂરત. - જે.ડી. =જંબુવિજયજી દ્વારા સંગૃહીત ડી.વિ.ડી માંથી પ્રાપ્ત પ્રત ઝરોક્ષ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org