Book Title: Nayavinshika
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 6
________________ વર્ધમાનતપોનિધિ, ન્યાયવિશારદ, સકળસંઘહિતૈષી, અનેકકાંતદેશનાક્ષ, પ્રભાવકપ્રવચનકાર, શિબિરોના આદ્યપ્રેરક-વાચનાદાતા, ભાવાચાર્ય, પરમર્ષિ, સુવિશાળગચ્છાધિપતિ સ્વ. પૂજ્યપાદ ગુરુદેવ આચાર્યભગવંત શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.નું હું સંક્ષિપ્ત જીવનકવન છે) દિક્ષા જન્મ : ચૈત્ર વદ ૬, સંવત ૧૯૬૭ તારીખ ૧૯-૪-૧૯૧૧, અમદાવાદ સંસારી નામ : કાંતિલાલ ચીમનલાલ શાહ, માતા – ભૂરીબહેન વ્યાવહારિક અભ્યાસ : ગવર્મેન્ટ ડીપ્લોમેઈટ એકાઉન્ટન્ટ (G.D.A.C.A સમકક્ષ) પાસ ઇન્સ્ટિટ્યુટ ઓફ બેન્કર્સ (ઇંગ્લેન્ડ) સપુરસ્કાર પાસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્કોર્પોરેટેડ સેક્રેટરીઝ (ઇંગ્લેન્ડ) સપુરસ્કાર પાસ ચતુર્થવ્રત સ્વીકાર : વિ.સં. ૧૯૯૦ આસો વદ-૬ (ઉંમર વર્ષ ૨૩) : પોષ સુદ-૧૨, સંવત-૧૯૯૧, તા. ૧૬-૧૨-૧૯૩૫, ચાણસ્મા વડી દીક્ષા : મહા સુદ-૧૦, સંવત-૧૯૯૧, ચાણસ્મા ગુરુદેવશ્રી : સિદ્ધાન્ત મહોદધિ સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ.આ.દે. શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ ગણિપદ : સંવત-૨૦૧૨, ફાગણ સુદ-૧૧, તા. ૨૨-૨-૧૯૫૬, પૂના પંન્યાસ પદ : સંવત-૨૦૧૫, વૈશાખ સુદ-૬, તા. ૨-૫-૧૯૬૦, સુરેન્દ્રનગર આચાર્ય પદ : સંવત-૨૦૨૯, માગસર સુદ-૨, તા. ૭-૧૨-૧૯૭૨, અમદાવાદ ગચ્છાધિપતિ પદ : સંવત-૨૦૪૬, પોષ સુદ-૧૨, તા. ૮-૧-૧૯૯૦, ઈરોડ ૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ : સંવત-૨૦૧૬, આસો સુદ-૧૫, તા. ૧૪-૧૦-૧૯૭૦, કલકત્તા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 370