________________
વર્ધમાનતપોનિધિ, ન્યાયવિશારદ, સકળસંઘહિતૈષી, અનેકકાંતદેશનાક્ષ, પ્રભાવકપ્રવચનકાર,
શિબિરોના આદ્યપ્રેરક-વાચનાદાતા, ભાવાચાર્ય, પરમર્ષિ, સુવિશાળગચ્છાધિપતિ સ્વ. પૂજ્યપાદ ગુરુદેવ આચાર્યભગવંત શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.નું
હું સંક્ષિપ્ત જીવનકવન છે)
દિક્ષા
જન્મ
: ચૈત્ર વદ ૬, સંવત ૧૯૬૭ તારીખ ૧૯-૪-૧૯૧૧,
અમદાવાદ સંસારી નામ : કાંતિલાલ ચીમનલાલ શાહ, માતા – ભૂરીબહેન વ્યાવહારિક અભ્યાસ : ગવર્મેન્ટ ડીપ્લોમેઈટ એકાઉન્ટન્ટ (G.D.A.C.A સમકક્ષ)
પાસ ઇન્સ્ટિટ્યુટ ઓફ બેન્કર્સ (ઇંગ્લેન્ડ) સપુરસ્કાર પાસ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઈન્કોર્પોરેટેડ સેક્રેટરીઝ (ઇંગ્લેન્ડ)
સપુરસ્કાર પાસ ચતુર્થવ્રત સ્વીકાર : વિ.સં. ૧૯૯૦ આસો વદ-૬ (ઉંમર વર્ષ ૨૩)
: પોષ સુદ-૧૨, સંવત-૧૯૯૧, તા. ૧૬-૧૨-૧૯૩૫,
ચાણસ્મા વડી દીક્ષા
: મહા સુદ-૧૦, સંવત-૧૯૯૧, ચાણસ્મા ગુરુદેવશ્રી : સિદ્ધાન્ત મહોદધિ સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ.આ.દે.
શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજ ગણિપદ
: સંવત-૨૦૧૨, ફાગણ સુદ-૧૧, તા. ૨૨-૨-૧૯૫૬,
પૂના પંન્યાસ પદ : સંવત-૨૦૧૫, વૈશાખ સુદ-૬, તા. ૨-૫-૧૯૬૦,
સુરેન્દ્રનગર આચાર્ય પદ
: સંવત-૨૦૨૯, માગસર સુદ-૨, તા. ૭-૧૨-૧૯૭૨,
અમદાવાદ ગચ્છાધિપતિ પદ : સંવત-૨૦૪૬, પોષ સુદ-૧૨, તા. ૮-૧-૧૯૯૦, ઈરોડ ૧૦૦ ઓળીની પૂર્ણાહૂતિ : સંવત-૨૦૧૬, આસો સુદ-૧૫, તા. ૧૪-૧૦-૧૯૭૦,
કલકત્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org