Book Title: Nava Matina Vivek Darshannu Pradarshan Author(s): Hansasagar Publisher: Shasan Kantakoddharak Gyanmandir View full book textPage 2
________________ છછછછછછછછછ પ્રસ્તાવનાતિમિરતરણિ”ની ચોરીછુપી શું કામ? નવા વગે, તે નામની બૂક પ્રથમ “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને વિવેકદન” નામની બૂકમાં છૂપાવેલ. ગત માગશર માસે છપાએલ તે “શ્રી શંખેશ્વર વિવેકદર્શન” બૂકને પણ (અમૂક અમૂક સ્થળે જ મોકલ્યા બાદ) ગત જેઠ મહિના સુધી (અનેકે માગ્યા–મંગાવ્યા છતાં હજુ છપાય છે એમ જણાવતા રહીને) છૂપાવી રાખેલ. તેમાંની એક બૂક ગત મહા માસે મને પણ કાકતાલીયન્યાયે જ પ્રાપ્ત થઈ જતાં મેં તેનો આ “નવામતિના વિવેકદનનું પ્રદર્શન નામની બૂકમાંનો ઘડેલે જવાબ પ્રેસમાં ૦ ભાગ તે ગત આષાઢ ભાસે છપાઈ પણ ગમે ત્યાં સુધી તે વર્ગે તે “શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ અને વિવેકદર્શન” બૂક તે બહાર મૂકી જ હતી; પરંતુ તે બૂકમાંની પાના ૧૪ થી ૬૪ સુધીની (ટાઈટલ ઉપર પ્રકાશક–પ્રાપ્તિ સ્થાન વગેરે વિનાની) “પ્રસ્તાવનાતિમિરતરણિ” બૂકને અલગ ફરમાએ રૂપે ટીચીંગ કરીને છ મહિના બાદ અલગ બૂક રૂપે બહાર પાડેલ છે! આથી સુજ્ઞવાચકેએ એ વિચારવું રહે છે કે-તે વર્ગમ પણ તે બૂક ગંદી અને અસત્ય ન લાગી હોય તે તે વર્ગ, એ બૂકને ઉક્ત પ્રકારે પ્રથમ બીજી બૂકની અંતર્ગત છપાવવાની અને તે પછી પણ છ-છ મહિના સુધી તે બૂકને દાબી દઈને એવી બીજી બૂક રૂપે વહેંચવાનું ચેરી– છૂપીનું કૃત્ય શું કામ કરે?” ગતવર્ષે બહાર પડેલી તે વર્ગની “પ્રજ્યાગાદિવિધિસંગ્રહ બૂકની પ્રસ્તાવનાના ઝેરી લખાણથી આ૦ શ્રી પ્રેમસૂરિજી નિરાળા હેતા તેમ તે વર્ગની ચાલુ વર્ષની એ ગલીચ, અસત્ય અને–ભા મૂળો અને બાપ ગાજર” જેવાં વર્ણશંકરીય લખાણવાળી બૂકથીયે નિરાળા નથી, એમ રખે કેાઈ માને. એ ગંદી બૂક તે ગતવર્ષે પાલીતાણું ચાતુર્માસમાં ગુર્વનાય અને અશાંતિપ્રિય શ્રી અંબુજીએ જ પિતાના તે નિત્યકલેશપ્રિય શિષ્યાદિના હાથે લખાવીને પિતાના ડભોઈ મુક્તાબાઈ જ્ઞાનમંદિર તરફથી પ્રસિદ્ધ કરાવેલ છે, એમ ઘણું પૂરાવાથી કહીએ છીએ. ઉ૦ હંસસાગર anachovorcanetonenwoorden Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 126