Book Title: Nandishen Jain Sahityani Diary
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust
View full book text
________________
જૈન બાલગ્રંથાવલિ શ્રેણીઃ ૨-૭ - - - - - - નિર્ગથ પ્રવચન એવા નામે પણ ઓળખવામાં આવે છે. એની સંખ્યા પહેલાં ૮૪ની હતી, હાલ ૪પની છે.
ત્રીજો વિદ્યાર્થી એ વિશે જરા વધારે સમજાવવા કૃપા કરશો ?
શિક્ષક તીર્થકર ભગવાન બહુ સાદી ને સચોટ ભાષામાં ઉપદેશ આપે છે. એમનું દરેક વાક્ય અગાધ જ્ઞાનથી ભરેલું હોય છે. એમના મુખ્ય શિષ્ય આ ઉપદેશને સૂત્રરૂપે ગોઠવે છે ને બીજા તેને મુખપાઠ કરી લે છે. પ્રભુ મહાવીરે પણ એ જ રીતે ઉપદેશ આપ્યો ને તેમના અગાધ જ્ઞાની શિષ્ય સુધર્માસ્વામીએ એ ઉપદેશને સૂત્રરૂપે ગોઠવ્યો. એના મોટા બાર ભાગ છે. દરેક ભાગ અંગ કહેવાય છે એટલે એ બધાં સૂત્રોને દ્વાદશાંગી કહેવાય છે. એ અંગો રચ્યા પછી ઉપાંગ, પન્ના, છેદસૂત્ર, સૂત્ર તથા મૂળ સૂત્રો રચાયાં છે. એમનાં નામ ખૂબ ઉપયોગી હોવાથી તમને જણાવું છું. દરેક જણ કાળજીપૂર્વક લખી લો :
૪૫ આગમો વિભાગઃ ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, ૧૦પયના, છેદસૂત્ર, ૨ સૂત્ર, ૪ મૂળ સૂત્ર
અગિયાર અંગ : (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩) સમવાયાંગ (૪) ઠાણાંગ (૫) વિવાહપ્રજ્ઞપ્તિ અથવા ભગવતીજી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36