Book Title: Nandishen Jain Sahityani Diary
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 34
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી: ૨-૭ અમારા મન પર જુદી જ અસર થાય છે. આપણું આટઆટલું સાહિત્ય છતાં પણ અત્યાર સુધી અમને ખબર જ ન પડી. શિક્ષક : હાલના સંયોગો એવા છે કે સાહિત્ય પ્રત્યેની રુચિ ને તેનો પ્રચાર કરવાની ધગશ નરમ પડી ગયાં છે. સાંસારિક વ્યથામાંથી ઊંચા આવીએ તો જ આ સાહિત્ય પ્રત્યે દૃષ્ટિ જાય ને ? હવે તમે બધા આ સાહિત્યની કોઈ પણ પ્રકારે સેવા કરવાનો નિશ્ચય કરો. ભવિષ્યના જૈનોનું સુકાન તમારા જ હાથમાં છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36