Book Title: Nandishen Jain Sahityani Diary
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 21
________________ જૈનસાહિત્યની ડાયરી ૧૯ (૬) જ્ઞાતાધર્મકથાંગ (૭) ઉપાસક દશાંગ (૮) અંતકૃદ્ દશાંગ (૯) અનુત્તરોપપાતિક દશાંગ (૧૦) પ્રશ્ન વ્યાકરણાંગ (૧૧) વિપાકશ્રુત (૧૨) દૃષ્ટિવાદ. બારમું અંગ વિચ્છેદ જવાથી હાલ ૧૧ અંગો જ મળી શકે છે. બાર ઉપાંગ : (૧) પપાતિક (૨) રાજપ્રશ્નીય (૩) જીવાજીવાભિગમ (૪) પ્રજ્ઞાપના (૫) જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ (૬) ચંદ્રપ્રજ્ઞપ્તિ (૭) સૂર્યપ્રજ્ઞપ્તિ (૮) નિરયાવલિકા (૯) કલ્પાવતંસિકા (૧૦) પૃષ્પિકા (૧૧) પુષ્પચૂલિકા (૧૨) વૃષ્ણિદશા. દશ પન્ના = (૧) ચતુ:શરણ (૨) સંસ્તાર (૩) આતુરપ્રત્યાખ્યાન (૪) ભક્તપરિજ્ઞા (૫) તંદુલ વૈયાલિય (૬) ચંદ્રાવેધ્યક (૭) દેવેન્દ્રસ્તવ (૮) ગણિવિદ્યા (૯) મહાપ્રત્યાખ્યાન (૧૦) વીરસ્તવ. છ છેદસૂત્રઃ (૧) નિશીથ (૨) મહાનિશીથ (૩) વ્યવહાર (૪) દશાશ્રુત સ્કંધ (૫) બૃહત્કલ્પ (૬) જીતકલ્પ. બે સૂત્રઃ (૧) નંદીસૂત્ર (૨) અનુયોગદ્વાર ચાર મૂળસૂત્ર : (૧) આવશ્યક ઓઘનિર્યુક્તિ (૨) દશવૈકાલિક (૩) પિંડનિર્યુકિત (૪) ઉત્તરાધ્યયન. વિદ્યાર્થી: આ આગમોમાં કયા કયા વિષયોની ચર્ચા છે? શિક્ષક: આચારાંગ એ પહેલું અંગ છે. તેમાં જ્ઞાન, દર્શન, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36