Book Title: Mohan Charitam Author(s): Damodar Sharma, Ramapati Mishra, Raghuvansh Sharma Publisher: Jain Granthottejak Parshada View full book textPage 3
________________ બેજા 6 કી अर्पणपत्रिका. .. નેક નામદાર ગુણજ્ઞ શેઠ તલકચંદ માણેકચંદ જસ્ટિસ ઓફ ધી પીસ. પર આપ જૈનભાઈઓની સુધરેલી સ્થિતિ જોવાને ઘણા આતુર છે છે, યુવાન જૈનગ્રંથકારોના ગુણની ગણના કરી યોગ્ય આશ્રય આપવાને અહર્નિશ અગ્રેસર છે, જૈનભાઈઓની સાંસારિક તથા ધાર્મિક રિથતિ સુધારવાને ધણી કાળજી રાખો છે, કેટલીએક ખરાબ રૂઢિઓને નાશ કર- વાને તથા જૈનશાસનની ઉન્નતિ કરવાને યોગ્ય મદદ આપે છે, વળી સુરત જૈન નિરાશ્રિત કંડ મદત કનથીમાં તન, મન, ધરી તે કામની શરૂઆતમાં આગેવાન થયા, ઈત્યાદિ ઈત્યાદિ કારણોને લીધે પ્રાતિ પૂર્વક આ મુનિરાજચરિત્ર સાથે આપનું મુબારક નામ . જોડી રાખીને મગરૂર થઈએ છીએ. LA.. ગ્રંથકત તથા B 11 A L K K@ > a જન ગ્રંથોત્તેજક મંડળી. SELF 6e passic we w Fuo un Gun A Jun Gun Aaradhak TrusPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 450