Book Title: Manni Mirat
Author(s): Kumarpal Desai
Publisher: Gurjar Sahitya Prakashan

View full book text
Previous | Next

Page 63
________________ સહેજે ય શક્ય નથી. ફોર્ડ આની પાછળ વધુ સમય અને સંપત્તિ આપ્યા એ પછી પણ પુનઃ સહુએ જાહેર કર્યું કે આવું મૉડલ બનાવવું અશક્ય હેન્રી ફોર્ડ પોતાના નિશ્ચયમાં મક્કમ રહ્યા. એના શબ્દ કોશમાં ‘અશક્ય’ શબ્દ નહોતો. એણે પોતે સાથીઓને કહ્યું કે ગમે તે થાય, મારે માટે આ એન્જિન બનાવો. અંતે લાંબી મથામણ અને ફોર્ડના અવિરત પુરુષાર્થને કારણે આ અઘરું કાર્ય શક્ય બન્યું અને હેન્રી ફોર્ડની મોટર ‘વી-એઇટ' જગતમાં જાણીતી બની. ચીનના સૌથી પ્રાચીન તાઓ ધર્મના સ્થાપક, નમ્ર અને નિરાભિમાની લાઓત્સ સત્યની સ્વભાવે અંતર્મુખ હતા અને પોતાનો મોટા ભાગનો સમય ધ્યાન-ચિંતનમાં ગાળતા શોધ હતા. તેઓ શબ્દના સાધક નહોતા, પરંતુ અનુભૂતિના આરાધક હતા. જેવો એમનો ઉપદેશ હતો, એવું જ એમનું આચરણ હતું. આવા લાઓત્સએ વૃદ્ધાવસ્થા આવતાં ક્યાંક દૂર ચાલ્યા જઈને અજ્ઞાતવાસ સેવવાનો વિચાર કર્યો. એમના આ નિર્ણય સહુને સ્તબ્ધ કરી દીધા. આવા ચિંતક અને ધર્મપુરષ અજ્ઞાતવાસમાં ચાલ્યા જાય તે યોગ્ય નહીં એમ ઘણાને લાગ્યું અને તેથી એમને એમના નિર્ણય પર ફેરવિચાર કરવા વિનંતી કરી. તેઓ પ્રસ્થાન કરવાની તૈયારી કરવા લાગ્યા. આ જોઈને સમ્રાટે કહ્યું, “તમે જે સત્ય પ્રાપ્ત કર્યું છે, એ અમને કહેતા જાવ, પછી અહીંથી પ્રસ્થાન કરજો.” લાઓત્સએ કહ્યું, “મેં જે કંઈ મેળવ્યું છે અને હું જે કંઈ અનુભવ પામ્યો છું, તે બતાવવા માટે હું અસમર્થ છું.” જન્મ ૩ ૩૦ જુલાઈ, ૧૮૩૩, ગ્રીનફિલ્ડ, મિશિગન, અમેરિકા અવસાન : ૭ એપ્રિલ, ૧૯૪૭, રેરલેન, કેરબોર્ન, મિશિગન, અમેરિકા ૧૨૨ મનની મિરાત મનની મિરાત ૧૨૩

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82