Book Title: Mandir Pravesh Ane Shastro Author(s): Chandrashankar Pranshankar Shukla Publisher: Navjivan Prakashan Mandir View full book textPage 7
________________ વચ્ચેના કાઈ પણ જાતના ઊંચનીચના ભેદભાવને સ્થાન નથી, એ આમાં બતાવવામાં આવ્યું છે. મંદિરપ્રવેશની બાબતમાં કેટલાક તરફથી એમ કહેવામાં આવે છે કે જે મદિરામાં તમે સુધારક સવર્ણો જતા નથી એવાં મદિરામાં પ્રવેશ કરવાના હક હિરજનાને મેળવી આપવામાં શે। લાભ છે ? હજી તમામ સાર્વજનિક કૂવાઓ ઉપર પાણી ભરવાની છૂટ મેળવી આપતા હૈ તા ઠીક છે; અને તેથીયે આગળ હિરજનેાની આર્થિક સ્થિતિ સુધરે એવી પ્રવૃત્તિ ઉપાડેા, એ ઠીક છે. પણ મદિરમાં જવાથી હિરજનાને શું મળવાનું છે? આવી દલીલ કરવામાં આવે એ સ્વાભાવિક છે. ખીજી પ્રવૃત્તિઓ ન ચાલતી હોય અને ધ્રુવળ મંદિરપ્રવેશની પ્રવૃત્તિ જં ચલાવવામાં આવતી હોય તે તે આ ક્લીલ વાજમી પણ ગણાય. હકીકત તે એ છે કે તમામ સાર્વજનિક કૂવાઓ ઉપરથી પાણી ભરવાને હક હરિજનેાને કાયદાથી પ્રાપ્ત થયેા જ છે. હિરજનોને સા જિનક કૂવા ઉપરથી પાણી ભરતારેકનાર માણસ કાયદાથી ગુનેગાર પણ ગણાય છે. સવાલ માત્ર જે સવણું લેાકા હિરજનેાને ડરાવીને પાણી નથી ભરવા દેતા તેમને સમજાવવાના છે; અને તેએ સમજે કે ન સમજે તે પણ સાર્વજનિક કૂવાએ પરથી પાણી ભરવાના પેાતાના હકની ખજાવણી કરવાની હિરજનેાની તાકાતને કેળવવાનેા છે. સવર્ણોને સમજાવવા અને હિરજનેાની તાકાત કેળવવી એમ બન્ને દિશાએથી પ્રયત્ના થવાની જરૂર છે. મદામાં બહુ સડા પેઠેલે છે એ વાત પણ તદ્દન સાચી છે. આજના વેપારી જમાનામાં મદિરા પણ વેપારી પેઢીએ જેવાં થઈ ગયાં છે. લેાકેાને ખરા ધના મેધ કરવામાં, લેાકેામાં સાચી ધાર્મિ ક ભાવના કેળવવામાં પેાતાને ફાળા આપવાને બદલે તેએ પેાતાની મિલકત અને આવક વધારવા પાછળ જ વધારે પડેલાં છે. દિશમાં ઘૂસી ગયેલા દેાષા સુધારવા આપણે જરૂર મથવું જોઈ એ. પણ આજે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 376