Book Title: Mandir Pravesh Ane Shastro Author(s): Chandrashankar Pranshankar Shukla Publisher: Navjivan Prakashan Mandir View full book textPage 6
________________ ६ દયાનંદ, કવિવર રવીન્દ્રનાથ તથા બીજા અનેક સુધારકાના ધ્યાન પર આવી છે અને તેમણે પાકારી પાકારીને કહી છે. આપણા સમાજના સડી ગયેલા કચરાને કાઢી નાખી તેની સફાઈ કરવાનું કામ ગાંધીજીએ છેલ્લાં ત્રીશ વર્ષોંથી ઉપાડયું છે. તેઓ પેાતાને ભગી કહેવડાવે છે. એમ કહી તેઓ ભંગી કામનું હલકાપણું દૂર કરે છે, એટલું જ નહીં પણુ સફાઈનું કામ કરી સમાજને સ્વચ્છ રાખનાર ભંગી કામની મહત્તા વધારે છે. હિંદુ કામમાં વ્યાપેલા ઊંચનીચપણુાના સડા સામે જેહાદ પાકારીતે ગાંધીજી આખી દુનિયામાં રંગને કારણે, જાતિને કારણે, ધનને કારણે કે સત્તાને કારણે ચાલી રહેલા ઊંચનીચના ભેદભાવને તેાડવાની ઉમેદ રાખે છે. આપણે અસ્પૃસ્યતાને વહેલામાં વહેલી નાબૂદ્ર કરીને ગાંધીજીના સ ંદેશાને દુનિયા આગળ રજૂ થવાને માર્ગ મેકળા કરવાને છે. એ વસ્તુ આપણે સમજ્યા છીએ અને સ્વીકારતા પણ થયા છીએ. પણ આપણા સમાજને લાગેલેા આ રાગ એટલા ઊંડા અને ભયાનક છે કે એ રાગને નાબૂદ કરવાની પ્રવૃત્તિને વેગ આપે છે તે કરતાં ઘણા ઝડપી કરવાની જરૂર છે. અસ્પૃશ્યતાને નાબૂદ કરવાની પ્રવૃત્તિને વેગ આપવાની વધારે જવાબદારી પેાતાને સવર્ણ માનતા લેાકેાની છે. ગાંધીજીના શબ્દોમાં, તેઓએ આજ લગી કરેલા ધાર પાપનું પ્રાયશ્ચિત્ત કરવાનું છે. એ પ્રાયશ્ચિત્ત કરવામાં આપણે જેટલા વિલંબ કરીએ તેટલું આપણને જ નુકસાન છે. કાળખળ આગળ કાઈ નું ચાલવાનું નથી. જીવનની દરેક બાબતમાં ધાર્મિક, સામાજિક, આર્થિક તથા રાજદ્વારી ~~ આજે દુનિયામાં જે અન્યાયે ચાલી રહ્યા છે તે ચાલુ રહે તે! દુનિયા પાછી જંગલીપણાની દશામાં પહેાંચી જાય. એ જંગલીપણાની દશાએ પહોંચતાં ખચવું હેાયતે। આ સઘળા અન્યાયે આપણે વહેલામાં વહેલા નાબૂદ કરવા જ જોઈએ. આ પુસ્તકનું નામ · મદિરપ્રવેશ અને શાસ્ત્રો' રાખ્યું છે. પણ તેમાં કેવળ મંદિરપ્રવેશની વાત નથી. આપણાં શાસ્ત્રમાં, અને એ શાસ્ત્રોનું રહસ્ય પોતાના જીવન દ્વારા પ્રગટ કરી બતાવનારા સાધુસંતેાની વાણીમાં તેમ જ વતનમાં, અસ્પૃસ્યતાને તેમ જ માણસ માણસ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 376