Book Title: Logassa Sutra
Author(s): Divyaprabhashreeji
Publisher: Choradia Charitable Trust

View full book text
Previous | Next

Page 115
________________ પૂછે છે કે આ પાનનો નશો કેવો છે? નશો કેટલો સમય સુધી રહેશે? નશો કર્યા પછી શું કરવું જોઇએ? આવું બીજાને કયારેય નથી પૂછાતું. દરેક પીવા વાળાનો ફકત પોતાનો જનશો હોય છે. પૂજ્ય ગુરુમાતા એનો ખૂલાસો કરવા માગે છે. તમે અસમજણમાં ન રહો એટલે તેઓ આજ્ઞા આપી રહ્યાં છે કે જગત પાસે વિજ્ઞાન દ્વારા પરમ તત્વથી પ્રસન્નતા પ્રાપ્ત કરવાની વાત ભલે હોય, પરંતુ લોગસ્સ વગર એ પ્રક્રિયા અધૂરી ગણાશે. વિજ્ઞાનનું અધૂરાપણું જુઓ લોગસ્સ કેવી રીતે પૂર્ણ કરે છે? એટલે અહીંયા મૂળલખાણ જ આપવામાં આવ્યું છે. વ્યાખ્યાન પછી તમે એ વાંચી લેજો. The Inner Smile The Inner Smile is a powerful relaxation technique which begins at the mid-eyebrow and eyes. It utilizes the expanding energy of happiness as a language to communicate with the internal organs of the body. Agenuine smile transmits loving energy that has the power to warn and heal. By learning to smile inwardly to the organs and glands, the whole body will feel loved and appreciated. You will feel the energy flow down the entire length of the body like a waterfall. This is a very powerful way to counteract stress and tension. (a). Sit on the edge of a chair with your hands clasped and eyes closed. Begin the Inner smile by picturing a radiant, smiling face in front of you. (b) પરમાત્માનો પ્રસાદ, પ્રસન્નતા આ કોઇ પ્રક્રિયા નથી. આ છે માત્ર અનુભવપરક અનુભૂતિ. પરમમાધુર્યનું પ્રગટીકરણ. મહાયોગી આનંદઘનજીએ પરમાત્માની સેવા પૂજાનું આજ ફળ બતાવેલ છે. “ચિત્ત પ્રસન્નપૂર્ન ફળ કહ્યું જો હમેંશાપ્રસન્ન રહેવું હોય તો “પૂજા અખંડિત એહ રે..!” પ્રસન્નતા અખંડ રાખવી હોય તો પૂજા પણ અખંડ રાખવી પડશે. પૂજા કેવી રીતે અખંડ રહી શકે છે? થોડાક વખત પ્રભુનું સ્મરણ કરવું એ પૂજા નથી પૂર પૂર્ણતા. પરમાત્મામાં પ્રગટેલી પૂર્ણતાની જા-જાત્રા પૂર્ણતાની જાત્રા એટલે પૂજા, આપણું સ્વરૂપ પૂર્ણ છે પણ અપ્રગટ છે, એટલે આપણે પરમાત્માના પૂર્ણ આત્મીય સ્વરૂપમાં ડૂબકી લગાવીએ છીએ. પ્રસન્નતા જાતે પ્રસાદ [96]

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226