________________
પૂછે છે કે આ પાનનો નશો કેવો છે? નશો કેટલો સમય સુધી રહેશે? નશો કર્યા પછી શું કરવું જોઇએ? આવું બીજાને કયારેય નથી પૂછાતું. દરેક પીવા વાળાનો ફકત પોતાનો જનશો હોય છે.
પૂજ્ય ગુરુમાતા એનો ખૂલાસો કરવા માગે છે. તમે અસમજણમાં ન રહો એટલે તેઓ આજ્ઞા આપી રહ્યાં છે કે જગત પાસે વિજ્ઞાન દ્વારા પરમ તત્વથી પ્રસન્નતા પ્રાપ્ત કરવાની વાત ભલે હોય, પરંતુ લોગસ્સ વગર એ પ્રક્રિયા અધૂરી ગણાશે. વિજ્ઞાનનું અધૂરાપણું જુઓ લોગસ્સ કેવી રીતે પૂર્ણ કરે છે? એટલે અહીંયા મૂળલખાણ જ આપવામાં આવ્યું છે. વ્યાખ્યાન પછી તમે એ વાંચી લેજો. The Inner Smile
The Inner Smile is a powerful relaxation technique which begins at the mid-eyebrow and eyes. It utilizes the expanding energy of happiness as a language to communicate with the internal organs of the body.
Agenuine smile transmits loving energy that has the power to warn and heal. By learning to smile inwardly to the organs and glands, the whole body will feel loved and appreciated. You will feel the energy flow down the entire length of the body like a waterfall. This is a very powerful way to counteract stress and tension.
(a).
Sit on the edge of a chair with your hands clasped and eyes closed. Begin the Inner smile by picturing a radiant, smiling face in front of you.
(b)
પરમાત્માનો પ્રસાદ, પ્રસન્નતા આ કોઇ પ્રક્રિયા નથી. આ છે માત્ર અનુભવપરક અનુભૂતિ. પરમમાધુર્યનું પ્રગટીકરણ. મહાયોગી આનંદઘનજીએ પરમાત્માની સેવા પૂજાનું આજ ફળ બતાવેલ છે. “ચિત્ત પ્રસન્નપૂર્ન ફળ કહ્યું જો હમેંશાપ્રસન્ન રહેવું હોય તો “પૂજા અખંડિત એહ રે..!” પ્રસન્નતા અખંડ રાખવી હોય તો પૂજા પણ અખંડ રાખવી પડશે. પૂજા કેવી રીતે અખંડ રહી શકે છે? થોડાક વખત પ્રભુનું સ્મરણ કરવું એ પૂજા નથી પૂર પૂર્ણતા. પરમાત્મામાં પ્રગટેલી પૂર્ણતાની જા-જાત્રા પૂર્ણતાની જાત્રા એટલે પૂજા, આપણું સ્વરૂપ પૂર્ણ છે પણ અપ્રગટ છે, એટલે આપણે પરમાત્માના પૂર્ણ આત્મીય સ્વરૂપમાં ડૂબકી લગાવીએ છીએ. પ્રસન્નતા જાતે પ્રસાદ
[96]