________________
અનાહત યંત્ર સાધના
મૂલાધાર ચક્ર હવે આપણે અનાહત યંત્રોના આલંબનથી ચક્ર સાધનાના સાડાત્રણ આવર્તાના અનુષ્ઠાનને ક્રમબધ્ધ જોઇએ
પ્રથમ મૂલાધાર ચક્ર છે. આ ચક્રમાં પહેલા, આઠમા, પંદરમાં અને એકવીસમા જિનેશ્વરના અનાહત યંત્રો આવે છે. ક્રમબધ્ધ ચોવીસ તીર્થકરની સાધના કર્યા બાદ અનાહત સિદ્ધ થઇ જતા આ ચક્રસાધના બહુ મહત્ત્વપૂર્ણ યોગદાન પ્રદાન કરે છે.
क्षि
fક્ષ
૩% ૩સમં નિr /
//
मूलाधार चक्र
[171]