________________
લેખ સંગ્રહ : ૪ :
[ ૧૨૩ ] સંવિજ્ઞ સાધુયોગ્ય કુલકના નિયમો શ્રીમાન સેમસુંદરસૂરીશ્વરકૃત કુલકને ભાવાનુવાદ ૧. જ્ઞાન આરાધન હેતે મારે હમેશાં પાંચ ગાથા મેઢે કરવી અને ક્રમવાર પાંચ ગાથાને અર્થ ગુરુ સમીપે ગ્રહણ કરે.
૨. બીજાને ભણવા માટે હમેશાં પાંચ ગાથા મારે લખવી, અને ભણનારાઓને ક્રમવાર પાંચ પાંચ ગાથા મારે ભણાવવી.
૩. વર્ષાઋતુમાં મારે પાંચસો ગાથાનું, શિશિરઋતુમાં આઠસે. ગાથાનું અને ગ્રીષ્મઋતુમાં ત્રણ ગાથાનું સજઝાયધ્યાન કરવું.
૪. નવપદ-નવકાર મંત્રનું એક સો વાર દરરોજ રટણ કરવું.
પ. પાંચ શકસ્તવવડે હમેશાં એક વખત દેવવંદન કરું અથવા બે વખત કે ત્રણ વખત કે પહાર પહોર યથાશક્તિ આળસ રહિત દેવવંદન કરું.
૬. દરેક અષ્ટમી ચતુર્દશીને દિવસે શહેરના સઘળાં દેરાસરો જુહારવાં તેમ જ સઘળા મુનિજનને વાંદવા. બાકીના દિવસે એક દેરાસરે તે અવશ્ય જવું.
૭. હમેશાં વડીલ સાધુને નિચ્ચે ત્રિકાળ વંદન કરું અને બીજા ગ્લાન તેમ જ વૃદ્ધાદિક મુનિજનેનું વૈયાવચ્ચ યથાશક્તિ કરું.
૮. ઇસમિતિ પાળવા માટે સ્થડિલ-માગુ કરવા જતાં કે આહારપણું વહોરવા જતાં રસ્તામાં વાર્તાલાપ વગેરે કરવાનું છોડી દઉં.
૯. યથાકાળ પુંજ્યા–પ્રમાર્યા વગર ચાલ્યા જવાય તે