Book Title: Lekh Sangraha Part 04
Author(s): Karpurvijay
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 349
________________ લેખ સંગ્રહ : ૪ : [ ૩૧૫ ] છું એવી જેની નિશ્ચિત મતિ છે તેને શાક સંતાપ થવા સ’ભવતા નથી. ( અન્યત્ર ભાવના) ૬. અશુચિથી ઉત્પન્ન થયેલા, અશુચિથી વૃદ્ધિ પામેલા અને અન્યને પણ અપવિત્ર કરનાર એવા દેહના અશુચિભાવ દરેક સ્થાને ચિંતવવેા. ( અગ્નિ ભાવના ) ૭. જે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને ચેાગને વિષે આસક્ત છે તેનામાં મલિન કના પ્રવાહ ચાલ્યેા આવે છે, તે માટે તેના નિાધ કરવા યત્ન કરવા. (આશ્રવ ભાવના) ૮. પુન્ય પાપને નહિ ગ્રહણ કરવામાં, મન, વચન, કાયાની વૃત્તિને રોકવામાં અને આસ પુરુષાએ ઉપદેશેલા, અત્યંત સમાધિવાળા અને હિતકારી સ`વર ચિતવવા અને સેવવા ચેાગ્ય છે. (સવર ભાવના) ૯. જેમ વૃદ્ધિ પામેલેા દોષ લંઘનથકી યત્નવડે ક્ષીણુ—નષ્ટ થાય છે તેમ એકઠાં થયેલા કને સંવરયુક્ત પુરુષ તપવડે ક્ષીણુ કરી નાંખે છે. (નિર્જરા ભાવના ) ૧૦. ઊર્ધ્વ, અધેા અને તીર્થ્ય લેાકનું સ્વરૂપ, તેના વિસ્તાર, સર્વત્ર જન્મ, મરણ તથા રૂપી દ્રવ્ય અને તેના ઉપયેાગનું ચિ ંતવન કરવું. (લાસ્વરૂપ ભાવના) ૧૧. જેમણે અંતરંગ શત્રુઓને જીત્યા છે એવા જિનેશ્વરાએ જગતના હિતને માટે આ ચારિત્રધર્મ સારી રીતે પ્રરૂપેલા છે, તેમાં જે રક્ત થયેલા છે તે સંસારસમુદ્ધને લીલામાત્રમાં પાર પામેલા સમજવા. ( ધ્રુમ ભાવના ) ૧૨. મનુષ્યપણું, કર્મ ભૂમિ, આર્ય દેશ, ઉત્તમ કુળ, આરેગ્ય

Loading...

Page Navigation
1 ... 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362