Book Title: Lekh Sangraha Part 04
Author(s): Karpurvijay
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 340
________________ [ ૩૦૬ ] શ્રી કપૂરવિજયજી ', અંખડ પરિવ્રાજકદ્વારા સુલસા શ્રાવિકા પ્રત્યે મહાવીર પ્રભુએ ‘ ધર્મલાભ ’ કેમ પાઠવ્યેા ? ( શીલ અને શુદ્ધ શ્રદ્ધાથી) , ઉપરની હકીકતનું ઊંડું રહસ્ય વિચારી આપણે તે દૃષ્ટાન્તાથી ધડા લેવા જોઇએ. કે કથની કરી કાળક્ષેપ કર્યો કરતાં કથની કર્યા પ્રમાણે રહેણીકરણી રાખી, આત્મલક્ષપૂર્વક કર્ત્તવ્યપરાયણ થવું-તેમ કરવા ચૂકવું નહિ. [આ. પ્ર. પુ. ૧૯, પૃ. ૨૮૪] સાધુ-સાધ્વીએ પ્રત્યે હિતાર્થે સાદર નિવેદન, ( કચ્છ—કાઠિયાવાડ અને ગુજરાત વિગેરે દેશામાં જુદે જુદે સ્થળે ચાતુર્માસ રહેલા પરોપકારપરાયણ નિપક્ષ સાધુ-સાધ્વીએ પ્રત્યે શાસનહિતાર્થ' સાદર નિવેદનરૂપે એ એટલ) ઉપરના દેશે। પૈકી શુભ સ્થળેામાં અવારનવાર અનેક સદ્ગુણી સાધુ-સાધ્વીઓના વિહાર થવા ઉપરાંત તેમાંનાં કઈક સ્થળે ચાતુર્માસ-સ્થિતિ થવા પામે છે. તે પ્રસંગે ભવ્યજનેને તેમના સદ્ઘપદેશને પણ લાભ મળતા રહે છે. તેમ છતાં તેમને સહુને આચાર-વ્યવહાર સુધરે અને તેએ સઘળા પવિત્ર ધર્મને લાયક અને એવા સમયેાચિત સદુપદેશ તેમને મળતા રહે તે તેનું શુભ પરિણામ જરૂર આવે એવા મારા નમ્ર અભિપ્રાય છે. એથી જ નિવેદનરૂપે એ એટલ સાદર કરું છું. ૧. સાત પ્રકારની શુદ્ધિ સાચવવી. શરીરશુદ્ધિ, વસ્ત્રશુદ્ઘિ, મનશુદ્ધિ, ભૂમિકાશુદ્ધિ, પૂજાપગરણશુદ્ધિ, ન્યાયેાપાર્જિત દ્રવ્યશુદ્ધિ અને વિધિશુદ્ધિ એ સાતે પ્રકારની

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362