Book Title: Lekh Sangraha Part 02
Author(s): Karpurvijay Smarak Samiti
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 355
________________ [ ૩૧૬ ] શ્રી કપૂરવિજયજી ૪૫. અનુકંપાદાનના કચાંય શાસ્ત્રકારીએ નિષેધ કર્યા નથી. મહાવીર પ્રભુએ સંયમયેાગ ગ્રહ્યા પછી પણ દરિદ્ર બ્રાહ્મણુની દેવદૃષ્ય વસ્ત્ર માટે યાચના જાણીને તે સ્વીકારી. ૪૬. હિંસાદિક આશ્રવા તજી જેમ સમતા-સામાયિકાદિક સવરનું સેવન અધિક અધિક કરાય તેમ તેમ આત્માનું અધિકાધિક શ્રેય સાધી શકાય. ૪૭. રાગદ્વેષાદિક ભાવગ સમ્યગ્ જ્ઞાન યાગે દૂર થાય છે અને ચિત્તની શુદ્ધિ ને પુષ્ટિ સમ્યક્રિયા-ચારિત્રથી થાય છે, તેથી જ સમ્યગજ્ઞાન અને સમ્યગક્રિયા આદરવા ચેાગ્ય કહ્યાં છે. ૪૮. કદાચ સમકિતધારી પૂર્વક યાગે આશ્રવ-કાર્ય માં જોડાઇ જાય તે પણ તેમાં તેએ ભાવથી શૂન્ય જ રહે છે, કેમકે જેવા તેઓ ધર્મક્રિયામાં આસક્ત હૈાય છે એવા પાપક્રિયામાં આસક્ત હાતા નથી. આ હેતુથી જ તેઓની મુક્તિ અટકતી નથી-જલ્દી થવા પામે છે. ૪૯. જ્યાં તમારા આદર સત્કાર થતા ન હેાય, ગુજરાન ચાલતુ ન હાય અને વિદ્યાની લેશ માત્ર પ્રાપ્તિ થતી ન હાય ત્યાં એક રાત્રિ પણ વાસ કરવા નહિ. તે સ્થાન તજી દેવુ જ ઘટે. ૫૦. જે દિવસથી તમને નેત્રને અને ખાંસીને રોગ શરૂ થાય તે દિવસથી જ તમે મૈથુન સેવવું બંધ રાખી બ્રહ્મચર્ય નું પાલન શરૂ કરશે. તે તમારા રોગ અસાધ્ય થવા પામશે નહીં. ૫૧. અગ્નિ, પાણી, સ્ત્રી, સ, મૂર્ખ અને રાજકુળ-આ છ

Loading...

Page Navigation
1 ... 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376