Book Title: Kshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Author(s): Hemchandravijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________ 158 કિટ્ટિકરણોદ્ધા 1150 4 (1150 + ) * ચય 1 150 X 1 151 - X 16 = 1150 x 1151 x 8 = 10589200 પ્રશ્ન -મધ્યમદ્રવ્ય લાવવા માટે પહેલા ગચ્છનું પ્રમાણ પ્રથમ અને બીજા સમયની કિટ્ટિરૂપ લીધુ, જયારે ઉભયચયદ્રવ્ય કાઢવા પ્રથમસમયકૃત કિક્રિઓ પ્રમાણ ગચ્છલીધો. આમ બે ઠેકાણે ગચ્છ જુદા જુદા શા માટે લીધા ? જવાબ - ઉભયચયદ્રવ્ય કાઢવા પ્રથમસમયકૃત કિઠ્ઠિઓ પ્રમાણ ગચ્છ લીધો છે તેનું કારણ એ છે કે દ્વિગુણહાનિનું પ્રમાણ પ્રથમ સમયની કિટ્ટિના ચય ઉપરથી લેવાનું છે. બીજા સમયની કિઠ્ઠિઓની પ્રથમ કિટ્ટિ કે ચયનું પ્રમાણ આપણને ખબર નથી, એટલે બીજા સમયે દ્વિગુણહાનિનું પ્રમાણ આપણે કાઢી શકીએ તેમ નથી. એટલે દ્વિગુણહાનિનું પ્રમાણ પ્રથમસમયની અપેક્ષાએ કાઢ્યું છે. માટે તેમાંથી ન્યૂન કરવામાં ગચ્છ પણ પ્રથમ સમયની કિઠ્ઠિઓના પ્રમાણ તુલ્ય લેવો જોઇએ. 4. મધ્યમખંડદ્રવ્ય - બીજા સમયે અપકૃષ્ટ દ્રવ્યમાંથી ઉપર કહ્યા મુજબના ત્રણે દ્રવ્ય બાદ કરી શેષ દ્રવ્ય સઘળી કિઠ્ઠિઓને ભાગે સમાન રીતે અપાય છે. એટલે દરેક કિટ્ટિના ભાગે એક મધ્યમખંડદ્રવ્ય આવે છે. સર્વ મધ્યમખંડદ્રવ્ય = બીજા સમયે અપકૃષ્ટદ્રવ્ય - (સર્વઅધસ્તનશીષચયદ્રવ્ય+સર્વઅધતનકિટ્રિદ્રવ્ય + સર્વઉભયચર્યદ્રવ્ય) સર્વમધ્યમખંડદ્રવ્ય = 232520-6763840-[1690960+ 14720 + 10589200] = 235520-6763840- (147205 + 12280160) = 220800- 19044OOO એક મધ્યમખંડનું દ્રવ્ય = સર્વમધ્યમખંડદ્રવ્ય : ગચ્છ = (220800- 19044000) = 1150 = 192 - 16560 આમ ચારે દ્રવ્ય આ પ્રમાણે થયા - કે. દ્રવ્ય એક સર્વ અલ્પબદુત્વ 1 | અધસ્તનશીર્ષચયદ્રવ્ય) 4 1690960 અલ્પ 2) ઉભયચયદ્રવ્ય 16 105892) અસંખ્યગુણ 3| અધસ્તનકિટ્રિદ્રવ્ય | 64 14720 અનંતગુણ 4| મધ્યમખંડદ્રવ્ય 1923 - 16560| 220800 - 190440OO| અસંખ્યગુણ