Book Title: Kshapak Shreni Arthadhikar Ane Paschim Skandh Arthadhikar
Author(s): Hemchandravijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 359
________________ સયોગીકેવળી ગુણસ્થાનક 333 तेने मावश्य४४२९ ४३वाय छे. 'इदं त्वावश्यककरणं सर्वेऽपि भगवन्तः केवलिनस्तीर्थकराश्च सिध्यन्तः नियमात् कुर्वन्ति / समुद्धातं तु केचित् कुर्वन्ति केचिन्नेति / ' - संभ७२९५ मा 2, पान नं. 130. અહીં આયોજિકાકરણની ત્રણ પ્રકારે કરેલી વ્યાખ્યાનો ભાવાર્થ સમાન છે કે સિદ્ધિગતિને સન્મુખ એવા કેવળીભગવંતોનો અત્યંત પ્રશસ્ત વ્યાપાર તે આયોજિકાકરણ કેવળી સમુદ્યાત - આયોજિકાકરણ પૂર્ણ થયા પછી કેવળી ભગવંતો કેવળી સમુદ્ધાત કરે છે. 1. ક્ષપણાસારમાં કહ્યું છે કે “આવર્જિતકરણમાં સામાન્ય સયોગી કેવળીની ગુણશ્રેણી કરતા સંખ્યાતગુણહીન આયામવાળી અને અસંખ્યગુણ દલિકનિર્જરાવાળી ગુણશ્રેણી થાય છે.' અહીં પણ ગુણશ્રેણી ઉદયસમયથી થાય છે અને ગુણશ્રેણિઆયામ તથા ગુણશ્રેણિનું દ્રવ્ય પણ અવસ્થિત છે, એટલે કે પૂર્વપૂર્વથી ઉત્તરોત્તર સમયે અસંખ્યગુણ દલિકનું અપકર્ષણ થતું નથી, પરંતુ સમાન દલિક ઉકેરાય છે અને જેમ જેમ ઉદયસમય ભોગવવા દ્વારા ક્ષીણ થાય છે તેમ તેમ અગ્રભાગથી નવો સમય ગુણશ્રેણીમાં પ્રવેશે છે. અહીં આવર્જિતકરણના પ્રથમ સમયથી સયોગીકેવળી ગુણસ્થાનકના દ્વિચરમ સ્થિતિકાંડકની અંતફાલિના પતન સુધી ગુણશ્રેણિયામ તથા અપકર્ષણ કરેલુ દ્રવ્ય સમાનરૂપે હોય છે. આવર્જિતકરણના પ્રથમ સમયે ગુણશ્રેણિનો આયામ સયોગીકેવળી ગુણસ્થાનકના અવશિષ્ટકાળ તથા ગુણસ્થાનકના કાળ કરતા અયોગીકેવળી ગુણસ્થાનકના સંખ્યાતમા ભાગ જેટલો અધિક છે. તેટલો જ ગુણશ્રેણિયામ દ્વિચરમ સ્થિતિ કાંડકના ચરમ સમય સુધી જાણવો. તથા સયોગીકેવળી ગુણસ્થાનકે સમુદ્રઘાત પૂર્વે સ્થિતિઘાતરસઘાત થતા નથી. ક્ષપણાસારનો પાઠ આ પ્રમાણે છે - 'सट्ठाणे आवज्जिदकरणे वि य णत्थि ठिदिरसाण हदी / उदयादि अवट्ठिदया गुणसेढी तस्स दव्वं च // 622 // ' डिंही 21 - 'आवर्जितकरण करने पहलै जो स्वस्थान तीहिं विषै अर आवर्जितकरणविर्षे भी सयोग केवलीकैं कांडकादि विधान करि स्थिति-अनुभागका घात नाहीं है / बहुरि उदयादि अवस्थितरूप गुणश्रेणिआयाम है अर तिस गुणश्रेणिका द्रव्य भी अवस्थित है / तहां विशेष इतना जो स्वस्थान केवलीका गुणश्रेणि आयामतें आवर्जितकरणयुक्त केवलीका गुणश्रेणि आयाम संख्यातगुणा घाटि है / बहुरि स्वस्थान केवलीकरि अपकर्षण कीया द्रव्यतें आवजितकरणयुक्त केवलीकरि अपकर्षण कीया द्रव्य असंख्यातगुणा है, जातें गुणश्रेणिनिर्जराके ग्यारह स्थान कहे है तहाँ ऐसा ही क्रम कह्या है / यद्यपि केवलिक परिणामनिकी समानता है, तथापि आयुका अंतर्मुहूर्तमात्र अवशेष रहनेका निमित्त पाइ विशेष होने से स्वस्थान जिनतें समुद्धातकौं सन्मुख जिनकै गुणश्रेणिआयाम वा अपकर्षण कीया द्रव्यकी समानता नाही कही है। बहुरि स्वस्थान जिनकै प्रथमादिअंतसमयपर्यंत गुणश्रेणिआयाम अर अपकर्षण कीया द्रव्य समान है, तातें अवस्थित जानना / बहुरि आवर्जितकरणका प्रथमसमयतें लगाय सयोगीके द्विचरम स्थितिकांडककी अंतफालिका पतन जिस समय होगा तहां पर्यंत गुणश्रेणि आयाम अर अपकर्षण कीया द्रव्य समान है तातें अवस्थित जानना // 622 // ' 'अब आवर्जितकरणविर्षे गुणश्रेणिआयाम कितना है ? सो कहिए है -' 'जोगिस्स सेसकाले गयजोगी तस्स संखभागो य / जावदियं तावदिया आवज्जिदकरणगुणसेढी // 623 // ' 1i5 - 'आवर्जितकरण करनेके पहले समय जो सयोगीका अवशेषकाल रह्या अर अयोगीका सर्वकाल अर अयोगीके कालका संख्यातवां भाग इनकौं मिलाएं जिनता होइ तितना आवर्जितकरण कालका प्रथमसमयतें लगाय द्विचरमकांडककी अंतफालिका पतनसमयपर्यंत समयनिविर्षे अवस्थितगुणश्रेणिआयाम जानना। तहां अपकर्षण कीया द्रव्य देने का विधान जैसैं स्वस्थान जिन विषै कह्या तैसें जानना।'

Loading...

Page Navigation
1 ... 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388