Book Title: Kavya Sudhakar Author(s): Ajitsagarsuri Publisher: Atmanand Jain Sabha View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir છે ગ્રામમાં તેઓશ્રીને જન્મ છતાં અધ્યાત્મ રસિક સ૬- છે. ગુરૂને સુગ સાધી આત્મિક જ્ઞાનશક્તિ વડે સાહિત્ય સેવા સાથે શાસન પ્રભાવના માટે સતત સદ્દઉપદેશનો ઘણો પ્રચાર કરી રહ્યા છે, તેમજ અનેક શહેરે અને પ્રભાવિક ગામમાં શાસને દીપક ગદ્વહન, ઉજમણું અને સંઘયાત્રા વિગેરે ધર્મોન્નતિનાં અનેક સત્કાર્યો કરાવી આનંદ વત્તાવે છે. તેમજ તેઓશ્રી દેશ વિદેશમાં દરેક સ્થળે વિહાર કરી ધાર્મિક અને સામાજીક ભાષણોદ્વારા ઉપદેશ આપી રહ્યા છે. જેમાં પ્રસિદ્ધવક્તાની પદવી પોતે સાર્થક કરી છે તેમજ સારા લેખક અને કવિત્વ શક્તિમાં ધુરી છે તેથી જ આ ગ્રન્થરત્ન પણ તેવાજ પ્રયત્નના છે ફલરૂપે પ્રગટ થયું છે, આ સભા ઉપર પણ તેઓશ્રીને પ્રેમ હોવાથી આ ગ્રંથ તેઓશ્રીએ બનાવી જ્ઞાનોદ્ધારના કાર્ય માટે ઉપદેશદ્વારા આર્થિક સહાય અપાવી સીછે રીઝ તરીકે પ્રગટ કરવા આ સભાને સુપ્રત કરેલ છે. છે તેથી જ આ કાવ્ય ગ્રન્થ સાહિત્યરૂપે પ્રગટ કરવા છે આ સભા ભાગ્યશાળી થયેલ છે. જેથી આ સભા તે . આચાર્યશ્રીનો અન્ત:કરણપૂર્વક આભાર માને છે. શ્રી જેન આમાનંદ સભા. ભાવનગર. ============શશશશી == For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 507