________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૩
જે નિરખવા કાજ પ્રાણી આમ ને તેમ દોડતા, તે પુરૂષ તેા હારા ઘેર વિશ્રાંતિ લઈને છે સૂતા. ભૈયા પ્રદેશ બુધા છતાં હૈ આત્માને જોચે! નહિ, તા સ કંઇ ભૈયું નહિ પારસમણિ ખાયે સહી. ’ આપણા આત્મા કાઇના બાપે નથી તેમ કાઇના દિકરા પણ ` નથી; કાઇને ગુરૂ નથી તેમ કાઈને ચેલેા નથી, કાઇની નીતિ નથી"... તેમ કેાની ભીતિયે નથી. આત્મા નથી સાંખ્યવાદી કે નથી યાગવાદી: આત્મા નથી. જૈન કે નથી મીમાંસક; આત્મા તે। શુદ્ધ ચૈતન્યધન સિદ્ધ્ સ્વરૂપ છે. આત્મા જેવા છે તેવા જ છે. આત્મા માટે કાઇ ઉપમા છે જ નહિ. જેને અનુભવ થાય છે તે જ આ વાત સમજી શકે છે આવી પણ એક અપેક્ષા છે. આવી નિર્મલ અપેક્ષા લક્ષમાં રાખીને કિવ તા પુકારે છે કે,
હું
“હું સાંખ્ય વાદી છું નહિ કે રાવ-વૈષ્ણવ હું નથી, હું જૈન મીમાંસક નથી યા માગી તેને હું નથી; હું શ્રેષ્ઠ અનુભવથી કરીને સિદ્ધ સુંદર આત્મ છું, હું સર્વ કરતાં ભિન્ન કેવળ આત્મ સત્ પરમાત્મ છું. આ દુ:ખથી પરિપૂર્ણ તત્ત્વ રહિત વિશ્વ અસત્ય છે: જળ ઝાંઝવાનુ ફ્રાંક તેવું જ્ઞાનથી ઉડી જાય છે; એને અને તુજને કરશે! સયાગ નથી જગનાથ છું, હું અછત અક્ષય શુદ્ધ નિર્માલ આત્મ સત્ પરમાત્મ છે. મુજને નથી પરવા કશી આ વિશ્વના રસરાજની:
કારણે જગતના રસ બધા છે ચાંદની ઘડી ચારની; હું અમર દિવ્ય પ્રકાશના વાસી બની હર્ષી રહ્યો, મૃગ માના પચીતા સહચર અમલા થઇ રહ્યો. કબીર, નાનક, ગારખ, ધીરા, રવિસાહેબ વગેરે અવળી વાણીમાં પણ લખી ગયા છે. આનદધનજી મહારાજે પણ વાણીમાં કંઇક લખ્યું છે; કેટલાંક અવલ વાણીના પોતે એની એજ
અવળ
For Private And Personal Use Only
,,