________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩
અપેક્ષા રહેતીનથી. આટલુ` છતાંયે ગુજરાતી ભાષાની ઉત્પત્તિ સબંધે વિચાર કરવા અનાવશ્યક તેા નહિજ ગણાય.
પુરાણામાં લખ્યું છે કે ઘણા જૂના કાળમાં સૌરાષ્ટ્રમાં જંગલ હતાં અને જંગલી લેાકેા વસતાં હતાં. ભગવાન શ્રી કૃષ્ણે જરાસ ધના ભયથી મથુરાનગરી છેોડીને સૌરાષ્ટ્રને આશ્રય લીધો તે વખતે હાલ જ્યાં દ્વારિકાં છે ત્યાં જંગલી લેાકા એટલે રાક્ષસેા રહેતા હતા અને રાક્ષસાના આગેવાન મેાટા દૈત્યને શ્રી કૃષ્ણે હણ્યાની વાત તેા પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં પ્રથમ શ્રી કૃષ્ણ ભગવાન અને તેમનું યાદવકુળ આવીને વસ્યું:— આ લેકે મથુરાથી આવ્યા. મથુરા અને મગધની ભાષા લગભગ એક સરખીજ હાય છે. કારણકે નજીકમાં આવેલાં છે. શ્રી કૃષ્ણ ભગવાન અને સમગ્ર યાદવ ફુલમાં કુલ ધ તરીકે તા જૈન ધર્મ પળાતા હતા એ હકીકત જન ધર્મના પ્રાચીન પવિત્ર સસ્ત્રામાં લખેલી છે. એટલુજ નહિ પણ એ પ્રાચીન કાળનું સ્મરણ કરાવનારૂં હાલમાં દ્વારિકામાં ઉભેલું જગત્ દે” અને પટ્ટરાણી રમણીનું દેવલ એ બંને દેવલા જૈન ધર્મની કારીગીરીથી ભરપુરછે. અને એ દેવાયા તે અસલના વારામાં જૈન લેાકેાનાં દેવાલયેા હતાં એવું હુમષ્ણાં હમણાં ઇતિહાસથી પણ સાબિત થઇ ચૂકયું છે. વળી જીનાકાળમાં વસતીને વસઇ કહેતા હતા જ્યાં માણસાને સમુદાય રહેતા હૈાય તેવા સ્થળને વસતી નામથી સમેધવામાં આવે છે. દ્વારિકા નગરીથી નજીકમાંજ આજેય વસઇ નામનું પ્રાચીન સ્થળ છે અને ત્યાં જૈન ધર્મના દેવાલયાનાં ડેરા આજે પણ માજીદ છે. એ બતાવે છે કે પ્રાચીન કાળમાં એક એવા સમય હતેા કે જે કાળે દ્વારિકા નગરીમાં જૈન લેાકેા વસવાટ કરી રહ્યા હતા. જૈન ધર્મના ત્રામાં દ્વારિકા નગરીને જૈન પુરીનામથી સમેધવામાં આવેલ છે એ હકીકતને જગત્ દેવલ, રૂક્ષ્મણીજીનું દેવલ તથા વસઇનાં ખંડેરા મોટા ટેકા આપે છે. આથી એટલું તેા સાબિત થાય છે કે દ્વારિકાની શરૂઆતમાં ત્યાં જૈન લેાકાને મોટા વસવાટ હતા. જૈન ધર્મના
For Private And Personal Use Only