Book Title: Kavya Sudhakar
Author(s): Ajitsagarsuri
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 6
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ॐ श्री अर्हम्, ' ખાસ અભિનંદન કાવ્યકલાના વિશાલક્ષેત્ર તરફ દષ્ટિ કરતાં આનંદ હું થાય છે કે-શાસ્ત્રવિશારદ જેનાચાર્ય યોગનિષ્ઠ સદ્ગત છે સદ્ગુરૂ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજીના પટ્ટધર સુશિષ્ય પ્રસિદ્ધવકતા આચાર્ય શ્રી અજીતસાગરજી મહારાજ કૃત અપૂર્વ રસમય શ્રીસુપાર્શ્વનાથ ચરિત્રને ગુર્જર ભાષાનુવાદ તથા પ્રકરણ સુખસિધુ ભાગ ૧-૨ જે તેમજ સંવેધ છત્રીશી અને વિવિધ છોલંકારથી વિભૂછે ષિત સુલલિત રસાકાવ્યને સંઘાત જનસમાજને શું ધર્માવલંબનમાં બહુજ આધારભૂત થઈ પડે છે, તે તેઓશ્રીની વિશાળ દષ્ટિનો જ ઉપકાર છે. ગુજરાતના છે ચારૂતર (ચડેતર ) દેશવિભાગના જાણીતા એક (નાર) For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 507