________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ॐ श्री अर्हम्,
' ખાસ અભિનંદન
કાવ્યકલાના વિશાલક્ષેત્ર તરફ દષ્ટિ કરતાં આનંદ હું થાય છે કે-શાસ્ત્રવિશારદ જેનાચાર્ય યોગનિષ્ઠ સદ્ગત છે સદ્ગુરૂ શ્રીમદ્ બુદ્ધિસાગર સુરીશ્વરજીના પટ્ટધર સુશિષ્ય પ્રસિદ્ધવકતા આચાર્ય શ્રી અજીતસાગરજી મહારાજ કૃત અપૂર્વ રસમય શ્રીસુપાર્શ્વનાથ ચરિત્રને ગુર્જર ભાષાનુવાદ તથા પ્રકરણ સુખસિધુ ભાગ ૧-૨ જે
તેમજ સંવેધ છત્રીશી અને વિવિધ છોલંકારથી વિભૂછે ષિત સુલલિત રસાકાવ્યને સંઘાત જનસમાજને શું
ધર્માવલંબનમાં બહુજ આધારભૂત થઈ પડે છે, તે તેઓશ્રીની વિશાળ દષ્ટિનો જ ઉપકાર છે. ગુજરાતના છે ચારૂતર (ચડેતર ) દેશવિભાગના જાણીતા એક (નાર)
For Private And Personal Use Only