________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
:
-
ge 9 - -
- - - છે બાહ્ય ભોગવિલાસથી વિમુખ થાય છે. તેમજ હેયાય, . | પિયાય, બેધ્યાય, સેવ્યાસેવ્ય, પૂજ્યાપૂજ્ય અને ધમધર્મ વિગેરે તાત્વિક ભાવનામાં પટુતા ધરાવતો જન
સમાજ ઉદ્ધારના શિખર પર આરૂઢ થઈ નેત્રકમલને 8 | વિકસ્વર કરે છે તે પણ આપનો જ મહિમા છે. હે મહે- છે પકારી ગુરૂવર્ય! અજ્ઞાન તિમિરમાં અથડાતા જેન, જેનેતર જીજ્ઞાસુઓને ઉપાદેય વસ્તુનું ભાન કરાવી માર્ગાનુસારી બનાવવામાં આવે ગબલને મહિમા યથાર્થ પ્રગટ કર્યો છે છે. તેમજ ઉપનિષદ વેદાંતાદિક દર્શનના પરસ્પર ભિન્ન અર્થોની પ્રરૂપણા નયદષ્ટિએ અવિસંવાદિપણે પણ રોમાં પ્રદર્શિત કરી છે. તેવા ગ્રન્થરો કયા સાક્ષર 8 વર્ગને આનંદિત ન કરે ? આપની એક એક કૃતિ સંભારતાં હર્ષના આવેશથી હદયમાં અવકાશ રહેતું નથી. 1
પૂજ્યપાદ ! આપની આશિષની નિકૃતિમાં આ છે. ગ્રથસ્તુતિ હું નિવેદન કરું છું.
ૐ શાંતિઃ ૩
E=
===
=
For Private And Personal Use Only