________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સમર્પણ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદ્ગુરૂ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી પાપ કજમાં.
સકલમાનવરત્નવંદનીયપાદપદ્મ ! પરમેાપકારન ! નિખિલપ્રશસ્તમાનસ ! નિખિલદર્શનનિકનલિનમકરંદમધુપ ! પરમાર્થવિણ્ય ! હે ગુરૂદેવ ! આપની વિશાલ બુદ્ધિના પરમાણુએ પવિત્રકીત્તિના મિત્રથી દિગંતરમાં પ્રસરી રહ્યા છે. પૂજ્યવયે ! આપની અપૂર્વ કવિત્વ શક્તિની સુંદર લીલા ભુવનાંતરમાં માનવાના માનસમિંદરોને દીપાવી રહી છે. આપે પરાપકારની દ્રષ્ટિએ શુદ્ધ ભાવથી રચેલા એકસાઆઠ ગ્રન્થપુષ્પાની મનાહર માલા આ દુનીયામાં ધાર્મિક પ્રવૃત્તિ માટે અખંડ સારભ્ય વિસ્તારી રહી છે. જેના પુવાસમાં લુબ્ધ થયેલા વિજ્ઞાત અને સામાન્ય માનવા પણ આત્મિક ધ્યાનમાં પ્રેરા
For Private And Personal Use Only