________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૨
વાની જરૂર છે. સદ્ગુણ્ણાને ખીલવવા માટે તા આખી જીંદગી અભ્યાસકનીજ ગણી શકાય, એમ દરેક મનુષ્યે માનવુ જોઇએ.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ આંગણે આવનારા "એ કાવ્યમાં પેાતાના સ્વાનુભવ પદશિત કર્યા છે.— “ આમત્રણ ?' એ નામના કાવ્યમાં પેાતાના ઉંડા અનુભવ પ્રદેશની કઈક ઝાંખી જોવામાં આવે છે. 66 ચેાગીની દશા જ્ઞાન નામના કાવ્યમાં શ્રીમદે જ્ઞાનચગીની દશાના સારી રીતે ચિતાર આપ્યા છે. “ જે ડાળ ઉપર પખીડુ બેસે, અરે તે ડાળતા ! *ચી જતી નીચી જતી પણુ, પખીડું બીવે નહીં; દ્રષ્ટાંત એવા જ્ઞાનીને પ્રારબ્ધ ડાળે બેસતાં; ઉંચી જતી નીચી જતી એ ડાળપણ નિર્ભય રહે. ”
ܕܕ
એક ડાળ ઉપર પખી બેસે છે. વાયુના ચેાગે ડાળ ઉંચી જાય છે અને નીચી જાય છે, પણ પ′ખી ભય પામતું નથી; તે પ્રમાણે જ્ઞાનીઓ પ્રારબ્ધરૂપ વૃક્ષની ડાળ ઉપર બેઠા હોય છે તે ડાળ શાતાથી કદ્ધિ ઉચી જાય છે અને કદાપિ અશાતાથી નીચી જાય છે; તેાપણુ જ્ઞાનીઓને ઉચી અને નીચી પ્રારબ્ધની ડાળ ઉપર બેઠા છતાં હું અને શાક વેદાતા નથી. તે તે પોતાના શુદ્ધ સ્વરૂપમાં મસ્ત રહે છે. વગડામાં પડેલાં શુષ્ક પાંદડાંએ વાયુના મેરે આડાં અવળાં અથડાય છે; તદ્વત્ જ્ઞાની પ્રારબ્ધના ચેાગે શરીરથી ગમનાગમન ક્રિયા કરે છે પણ તે અન્તરથી નિર્લેપ રહે છે. ન્હાનાં બાળકો જેમ શત્રુ અને મિત્રના ખેાળામાં આનથી હુસે છે અને રમે છે તદ્રુત જ્ઞાનીએ પણ સાનુકૂલ અને પ્રતિકૂલ સંચાગેામાં સદા આનન્દી રહે છે, એવી તેમની જ્ઞાન દશા થવાથી ન્હાના ખાળકની પેઠે તેમનુ શુદ્ધ હૃદય થાય છે અને સહજાનન્દમાં મસ્ત બને છે. ન્હાનાં માળકા જેમ મનુયાને જ્યારાં ( વ્હાલાં) લાગે છે, તદ્વત્ જ્ઞાનીઓ ઉપર પશુ દુનિયાને વ્હાલ ઉપજે છે. આમાં તેમના હૃદયની નિર્દોષતાજ કારણીભૂત છે.
For Private And Personal Use Only