Book Title: Kavya Sangraha Part 7
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ ભકિતરસમાં રસિક મનુષ્યને ઉપરની કડીએ અમૃત સમાન લાગશે. સ'સારની આધિ, વ્યાધિ અને ઉપાધિથી દુઃખી થએલા હૃદયને નીચેની કડીએ વૈરાગ્ય રસ આપીને શાન્ત કરે છે. “ ખીલેલાં ખાગનાં પુષ્પા, પછીથી તે ખરી જાશે. ” ઉદયને અસ્તનાં ચા, કુ તેથી મચેના કા. “સદા ઉપયોગ સારામાં, કરી લે જે મળ્યુ તેનો” 66 મગજ સમતાલ રાખીને, સદા કર કાય તું હેારાં. ” ,, "" સાતમા ભાગમાં કેટલાક વિવિધ વિષયે પર સારી રીતે ચિતાર આપ્યા છે. કેટલાંક આત્મિક પ્રેમના ઉભરાની ઉમિયા પૂર્ણ રીતે દેખાય છે. “ પ્રેમ ’' સંબંધી કાવ્યેામાં શુદ્ધ અદ્ભુત પ્રેમ તુ પૂર્વ રીતે વર્ણન કરવામાં આવ્યુ' છે. શ્રી સદ્ગુરૂએ “ ક663૨ જા કાચ તુ ત્હારૂં એ હેડીઇંગ વાળી કવાલિમાં કાય ચેાગી બનવાની અપૂર્વ હિતશિક્ષા દર્શાવી છે, કે જે વાંચતાં જે કાર્ય હાથમાં લીધુ તે પૂર્ણ કરવા ઢંઢ સકલ્પ થાય છે અને દુઃખા સહીને કાર્યની પૂર્ણતા કરવા પ્રયત્ન થાય છે. “ વીરના પગલે ” એ કાવ્ય કાર્ય કરવા પ્રત્યે અપૂર્વ ઉત્સાહ અર્પે છે. કાર્ય સકલ્પ દિશા ” એ હૈડી ગવાળા કાવ્યમાં વિચારાને અદ્ભુત ચિતાર આપ્યા છે. શ્રીમદ્રે પેાતાના કાર્યને માટે જે ભવિષ્ય વાણીનું કાવ્ય મનાયું છે તે ખરેખર ભવિષ્યમાં થનાર કાર્યને પહેલાંથી સૂચવે છે.” પ્રેમ શિક્ષા” નામના કાવ્યમાં શ્રીમદ્દે નીચે પ્રમાણે જે ઉગારી કાઢયા છે તે પુનઃ પુનઃ મનન કરવા યેાગ્ય છે. તું વાવ માવળ નહિ ધરાઘર તીક્ષ્ણ કાંટા વાગશે, વાવેા ભલે ઇચ્છા વડે પણ-દુ:ખ અન્તે આવશે. ” જીવને કથે છે કે હે ભવ્ય જીવ ! તું દરેક જીવાની સાથે ફ્લેશ ક૨ નહિ, કલેશરૂપ માવળનાં વૃક્ષ વાવવાથી સ્વ અને પરને દુ:ખ આપનાર કાંટા પ્રકટશે— "6 શુદ્ધ પ્રેમ” માટે. “ વાણી અને શુભ ચિત્તથી જ્યાં તાર પહેાંચે છે ખરા; એ શુદ્ધ કાંચન પ્રેમ છે એ પ્રેમના પ્રેમી અનુ. "" For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 160