________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
“પરમાર્થ બીજ વપન” નામનું કાવ્ય ખરેખર પરમાર્થ કરવામાં બહુ ઉત્સાહ અર્પે છે.
એ સન્ત પુરૂષે જાણવા જે સ્વાર્થ વણુ કાર્યો કરે.” પિતાના માટે લખે છે કે – તુજ જીદગીના હેમની શુભ ભસ્મમાંથી જાગશે. - કેટી મનુષ્ય માનીને “બુદ્ધયબ્ધિ” બીજે વાવજે.”
હદયની ચોપી” એ કાવ્યમાં પોતાના હૃદયની ચેપડિ વાંચવાને વાચકોને ખ્યાલ આવે છે. ખરેખર એ કાવ્યમાં અનુભવવણ પ્રવેશ થઈ શકે તેમ નથી.
શ્રીમદે હૈયે ધારણ કરવા માટે “ધિર્ય” એ સંજ્ઞાવાળું કાવ્ય અપૂર્વ ભાવાર્થથી રહ્યું છે. ગમે તેવા કાયર મનુષ્યને પણું એ કાવ્યથી ધૈર્ય અમુકશે પણ પ્રાપ્ત થયા વિના રહે નહીં.
આમ્ર, સરોવર, કમલ, વગેરે કાના ભાવાર્થમાં ઘણી હિતશિક્ષાઓ મળી શકે છે “સત્યની અપેક્ષાઓ” એ નામના કાવ્યમાં સત્યની અનેક અપેક્ષાઓ દર્શાવી છે તેને ભાવાર્થ બહુ ઉંડે અને અનેકાન્ત શૈલીથી ભરપૂર છે.
તત્વમસિ”ના કામમાં જે ઐયભાવ, આધ્યાત્મિક દષ્ટિથી દેખાડે છે તેને અનુભવ ગ્રહણ કરે છે, ઉંડા અને પૂર્ણ અનુભવ વિના બની શકે નહિ. “મિત્ર” નામના કાવ્યમાં મિત્રનાં લક્ષણ સારી રીતે દર્શાવ્યાં છે.
હદયના પ્રેમ ઝરણુથી બનેલી સત્ય છે મિત્રી, વિપત્તિની કસેટીમાં ટકે સુવર્ણની પેઠે; ”
સમાવે સર્વ હૈયામાં, પ્રકટ કરતે ગુણે જ્યાં ત્યાં. બને છાયા હૃદય તનથી ખરે એ મિત્ર પિતાને.”
મિત્રના ખરા ગુણે માટે જગતને ઉચ્ચ બેધ જે આપે છે તે ખરેખર મનનીય છે. “મળ્યા એ માનવું સાચું ” એ નામના કાવ્યમાં પરસ્પર મળ્યા અને મેળ થયે કયારે ગણાય તેની ખરી દિશા ચિતરી છે. ખરી રીતે એવા ઉત્તમ ગુણે માટે દરરોજ પ્રયત્ન કર
For Private And Personal Use Only