Book Title: Kavi Shamal Bhatt
Author(s): Ramanlal P Soni
Publisher: Vidyarthi Vachanmala

View full book text
Previous | Next

Page 6
________________ વિદ્ય 029494 gyanmandir@kobatirti શ્રી ગુર્જર ગુણસાગરે, અમદાવાદ આ દેશ, સાભ્રમતી સુખદાયની, પાપ નહિ ત્યાં લેશ. વરણ અઢાર વસે ત્યહાં, તે ધારે સત ધર્મ, ચતુર ચોરાશી નાતના, ભારે રૂડે બ્રા. શ્રીગેડમાળવી વિપ્ર શુભ, વિરેશ્વર ઘરસૂત્ર; શામળ નામ શિરેમણિ, પ્રતાપવંત છે પુત્ર! શ્રીગેડ માળવી વિપ્ર શુભ, વેગનપુરમાં વાસ, પુરુષોત્તમ કેરા પિતા, કહે કવિ શામળદાસ. શામળ ભટ પિતાના ગુરુ તરીકે નાના ભટ”નું નામ આપે છે. પણ એમને વિષે કંઈ વધારે જાણવામાં આવ્યું નથી. અઢારમી સદી ગૂજરાતને માટે અવ્યવસ્થા અને અંધકારને યુગ હતા. ગૂજરાતના વેપાર ઉદ્યોગે તે વખતે જોખમાયા હતા. કળાકારીગરી થંભી ગઈ હતી. મધ્યસ્થ મુગલ સત્તા નબળી પડી ગઈ હતી. મરાઠાઓનું જોર વધતું જતું હતું, ગૂજરાત પર પડોશનાં રાજ્યો લૂંટારાની દષ્ટિએ નજર માંડી રહ્યાં હતાં દિલ્હીની સત્તા નબળી પડવાથી નાનાં નાનાં સ્વતંત્ર રાજ્ય હયાતીમાં આવ્યાં હતાં. અને જુનાગઢ, ખંભાત, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28